________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. ५ पूर्णभद्र देव खनासे साठ भक्तोंको अनशनसे छेदकर अपने पापस्थानोंकी आलोचना और प्रतिक्रमणकर समाधि प्राप्त की। तथा काल अवसरमें कालकर सौधर्म कल्पके पूर्णभद्र विमानमें उपपात सभाके अन्दर देवशयनीय शय्यामें यावत् पूर्णभद्र देवपनेमें उत्पन्न होकर भाषापर्याप्ति मनःपर्याप्ति आदि पर्याप्तियोंसे पर्याप्तभावको प्राप्त किया। हे गौतम ! पूर्णभद्र देवने इस प्रकारसे इस दिव्य देव ऋद्धिको प्राप्त किया।
गौतम स्वामी पूछते हैंहे भदन्त ! पूर्णभद्र देवकी स्थिति कितने कालकी है ? भगवान कहते हैंहे गौतम ! पूर्णभद्र देवकी स्थिति दो सागरोपमकी है। गौतमने फिर पूछा
हे भदन्त ! यह पूर्णभद्र देव देवलोकसे च्यवकर कहाँ जायगा तथा कहाँ उत्पन्न होगा ? ભક્તોનું અનશન વડે છેદન કરી પોતાના પા૫ સ્થાનેની આલોચના તથા પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી. તથા કાળ અવસર આવતાં કાળ કરી સૌધર્મ કલ્પના પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શખ્યામાં તે પૂર્ણભદ્ર દેવપણમાં ઉત્પન્ન થઈને ભાષાપર્યાપ્તિ મન:પર્યાપ્તિ આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પ્રાપ્ત કર્યાં. હે ગૌતમ ! પૂર્ણભદ્રદેવે આ પ્રકારે આ દિવ્ય દેવની ऋद्धिन प्राप्त श.
ગૌતમ સ્વામી પૂછે છે – હે ભદન્ત ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની છે ? ભગવાન કહે છે – હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ બે સાગરેપની છે. ગૌતમે વળો પૂછયું:
હે ભદન . આ પૂર્ણભદ્રદેવ દેવલથી ગૃત થઈને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે ?
For Private and Personal Use Only