________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. ४ बहुपुत्रिका देवी
.१८३५
सामानिक देव होकर उत्पन्न होगी । वहाँ एक २ देवकी स्थिति दो सागरोपम है । उस देवलोक में सोमदेवकी भी स्थिति दो सागरोपम होगी ।
गौतम स्वामी पूछते हैं - हे भदन्त ! वह सोमदेव आयु भव स्थिति क्षयके बाद उस देवलोक से च्यवकर कहाँ जायगा ? और कहाँ उत्पन्न होगा ?
भगवान कहते हैं - हे गौतम! महाविदेह क्षेत्रमें उत्पन्न होकर यावत् सिद्ध होगा, और सब दुखोका अन्त करेगा ।
सुधर्मा स्वामी कहते हैं - हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने पुष्पिताके चतुर्थ अध्ययनके भावोंका निरूपण किया है ॥ ९ ॥
। पुष्पिताका चौथा अध्ययन समाप्त हुआ ।
થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક ટ્રેવની સ્થિતિ એ સાગરોપમ છે. તે દેવલેાકમાં સામદેવની પણ સ્થિતિ એ સાગરોપમની થશે.
ગોતમ સ્વામી પૂછે છે:—ડે ભદન્ત ! તે સામદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવલેકમાંથી ચવીને *યાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે?
ભગવાન કહે છે:--હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઇને તે સિદ્ધ થશે અને તમામ દુ:ખાના અંત કરશે,
સુધર્મા સ્વામી કહે છે:--હે જમ્મૂ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવાનું નિરૂપણ કર્યું છે. (૯).
પુપિતાનું ચેાથુ અધ્યયન સમાપ્ત.
For Private and Personal Use Only