________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्पिवासन ... हे देवानुप्रिये ! हम लोग ईर्यासमिति आदि समितियोंसे तथा तीन गुतियोसे युक्त, इन्द्रियको वशमें रखनेवाली गुप्तब्रह्मचारिणी निम्रन्थ श्रमणी हैं। हमको इन बातोंका कानोंसे सुनना भी नही कलपता, तो फिर हम लोग इनका उपदेश या आचरण कैसे कर सकती हैं। हे देवानुप्रिये ! विशेष यह है कि हम लोग केवलि प्ररूपित दानशील आदि नाना प्रकारके धर्मका ही उपदेश करती हैं। उसके बाद वह सुभद्रा सार्थवाही उन आर्याओंसे धर्म सुनकर उसे हृदयमें धारण कर हृष्ट-तुष्ट हृदयसे उनको तीनबार वन्दन और नमस्कार कर इस प्रकार बोली-हे देवानुप्रिये । मैं निग्रंथ प्रवचनपर श्रद्धा करती हूँ, विश्वास करती हूँ। निन्थ प्रव. चनपर मेरी रुचि हुई है। आपने जो उपदेश दिया है वह सत्य है,-सर्वथा सत्य है, मैं यावत् श्रावक धर्मको स्वीकार करती हूँ। उन आर्याओंने कहा-हे देवानुप्रिये ! जिस प्रकार तुम्हें सुख हो वैसा ही करो धर्माचरणमें प्रमाद मत करना । उसके बाद उस सुभद्रा सार्थवाहीने उन आर्याओंके समीप निर्ग्रन्थ धर्मको स्वीकार किया।
હે દેવાનુપ્રિયે ! અમે લોક ઈર્ષા સમિતિ આદિ સમિતિઓથી તથા ત્રણ ગુપ્તિઓથી યુક્ત, ઈન્દ્રિયોને વશમાં રાખવાવાળી, ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ અમણી છીએ. અમે લેકે આવી બાબત કાનેથી પણ સાંભળવા કલ્પતી નથી તે પછી તેને ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરી શકીએ ? હે દેવાનુપ્રિયે ! વિશેષ એ છે કે અમે લેકે કેવલી પ્રરૂપિત દાન શીલ આદિ નાના પ્રકારના ધને જ ઉપદેશ કરીએ છીએ. ત્યાર બાદ તે સુભદ્રાસાર્થનાહી તે આર્યાએ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરી હૃષ્ટતુષ્ટ હૃદયથી તેમને ત્રણ વાર વંદન અને નમસ્કાર કરી આ પ્રમાણે બેલી:– હે દેવાનુપ્રિયે ! હું નિર્ણય પ્રવચન પર શ્રદ્ધા કરું છું–વિશ્વાસ કરું છું. નિગ્રંથ પ્રવચન પર મારી રૂચી થઈ છે. આપે જે ઉપદેશ આપે છે તે સત્ય છે–સર્વથા સત્ય છે. હું યાવત્ શ્રાવક ધર્મને સ્વીકાર કરું છું. તે આર્યાએ કહ્યું – * હે દેવાનુપ્રિયે ! તને જે પ્રકારે સુખ થાય તેમજ કર. ધર્માચરણમાં પ્રસાદ ન કરે. ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહીએ તે આર્થીઓની પાસે નિર્ગથ ધર્મને
For Private and Personal Use Only