________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७४
३ पुष्मितासत्र इतविमहतभाग्यैः सर्वथा भाग्यहीनः । एकमहारपतितः अल्पकालेनैव मम कुक्ष्यवतीर्णैः । शेषं सुगमम् ॥ ७॥
साथ कुछ भी आनन्द भोग नहीं कर पाती। हे आयाएँ ! मैं आप लोगोंके समीप धर्म सुनना चाहती हूँ। उसके बाद वे साध्विया सोमा ब्राह्मणीको विचित्र यावत् केवलि प्ररूपित धर्मका उपदेश देंगी।
उसके बाद वह सोमा ब्राह्मणी उन आर्याओंसे धर्म सुनकर उसे हृदयमें अवधारित कर हृष्ट तुष्ट हो अत्यन्त हर्षयुक्त हृदयसे उन आर्याओंका वन्दन और नमस्कार करके इस प्रकार कहेगी
हे आर्याओं ! मैं निम्रन्थ प्रवचनपर श्रद्धा रखती हूँ, और निम्रन्थ प्रवचन को सम्मानित करती हूँ। - हे देवानुप्रिये ! जो आप कहती हैं वही सत्य है। मैं राष्ट्रकूटको पूछती हूँ, बादमें आपके पास मुण्डित होकर प्रबजित होऊँगी।
દુર્ગાવાળાં શરીરે મારા પતિની સાથે કઈ જાતને આનંદ ભેગ કરી શક્તી નથી. હે આર્યાઓ! હું આપ લોકોની પાસે ધર્મ સાંભળવા માગું છું ત્યાર પછી તે સાધ્વીઓ સેમા બ્રાહ્મણીને વિચિત્ર એટલે કેવલી પ્રરૂપિત ધર્મને ઉપદેશ આપશે.
ત્યાર પછી તે મા બ્રાહ્મણ તે આર્થીઓ પાસેથી ધર્મ સાંભળીને તે હૃદયમાં ધારણ કરીને હુઈ તુષ્ટ થઈને અત્યંત હર્ષયુક્ત હૃદયથી તે આર્યાઓને વંદન અને નમસ્કાર કરીને આ પ્રકારે કહેશે –
કે આર્યાઓ! નિર્ઝન્ય પ્રવચન ઉપર શ્રદ્ધા રાખું છું અને નિન્ય પ્રવચનને સમ્માનિત કરું છું
હે દેવાનુપ્રિયે ! જે આપ કહે છે તેજ સત્ય છે. હું રાષ્ટ્રટને પૂછું છું પછી આપની પાસે મુંડિત થઈને પ્રત્રજિત થઈશ.
For Private and Personal Use Only