________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७३
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी - उस काल उस समयमें सुव्रता नामको आर्याएँ ईर्यासमिति आदिसे युक्त बहुत सी साध्वियोंके साथ तीर्थंकर परम्परासे विचरती हुई बेभेल सनिवेशमें आवेंगी और यथोचित अवग्रह लेकर वहाँ रहने लगेंगी। बाद उसके एक दिन उन सुव्रता आर्याओंका एक संघाटक वेभेल सन्निवेशके उच्च नीच मध्यम कुलमें फिरता हुआ राष्ट्रकूटके घरमें आयेगा। उसके बाद वह सोमा ब्राह्मणी आती हुई उन आर्याओको देखेगी देखकर हृष्ट तुष्ट हृदय हो शीघ्रातिशीघ्र अपने आसनसे उठ कर खडी होगी। और उन आर्याओंका आदर सत्कार करनेके लिए सात आठ पग आगे जायेगी। अनन्तर वन्दन और नमस्कार कर विपुल अशन पान आदिसे प्रतिलाभित करेगी। और उनसे इस प्रकार कहेगी-हे देवानुप्रिये । राष्ट्रकूटके साथ विपुल भोगोंको भोगती हुई हमने प्रत्येक वर्षमें युगल बच्चोंको जन्म देकर सोलह वर्षों में बत्तीस बच्चोंको जन्म दिया है। मैं दुर्जन्मा उन बच्चोंके मल-मूत्र और वमन आदिसे सनी-पुती दुर्गन्धित शरीर हो अपने पतिके
તે કાળે તે સમયે સુવતા નામની આર્યાએ ઈસમિતિ આદિ યુક્ત ઘણી સાધ્વીઓની સાથે તીર્થકર પરંપરાથી વિચરતી બિભેલ સન્નિવેશમાં આવશે અને યાચિત અવગ્રહ લઈને ત્યાં રહેવા લાગશે. પછી એક દિવસ તે સુવ્રતા આર્યાએનું એક સંઘાડું બિભેલ સન્નિવેશના ઊંચા નીચા અને મધ્યમ કુલમાં ફરતાં ફરતાં રાષ્ટ્રકૂટના ઘરમાં આવશે. ત્યાર પછી તે સેમા બ્રાહ્મણ તે આર્થીઓને આવતી જેશે અને તેમને જોઈને હૃષ્ટતુષ્ટ અંત:કરણથી જલદી જલદી પિતાને આસનેથી ઉઠીને ઉભી થશે અને તે આર્થીઓને આદર સત્કાર કરવા માટે સાત આઠ પગલાં સામે જાશે ત્યાર પછી વન્દન અને નમસ્કાર કરીને સારી રીતે અશનપાન આદિથી પ્રતિલાભિત કરશે (વહરાવશે) અને તેમને આ પ્રકારે डेरी:
હે દેવાનુપ્રિયે ! રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભેગેને ભગવતી મેં પ્રત્યેક વર્ષે એક જેમાં બાળકને જન્મ આપતાં સેળ વર્ષમાં બત્રીસ બચ્ચાંને જન્મ આપે છે. દુર્જન્મા તે બચ્ચાંના મળમૂત્ર અને ઉલટી આદિથી લીપાયેલી
For Private and Personal Use Only