________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
__. ......३पुष्पितासन अलङ्कत हो दासियोंके समूहसे घिरी हुई अपने घरसे निकल कर विमेल सन्निवेशके मध्य भागसे होती हुई सुव्रता आर्याओंके उपाश्रयमें आयेगी। आकर वह सुव्रता आर्याको वन्दन और नमस्कार करे सेवा करेगी । उसके बाद वे सुव्रता आर्या उस उस सोमा ब्राह्मणीको अनेक प्रकारसे विचित्र केवलि प्रज्ञप्त धर्मका उपदेश करेगी' जिस प्रकार जीव कर्मसे बद्ध होते हैं और मुक्त होते हैं ' । इस प्रकार केवलि प्ररूपित धर्म सुनकर वह सोमा ब्राह्मणी सुव्रता आर्याके पास यावत् बारह प्रकारका श्रावक धर्मको स्वीकार करेगी। बाद उन. आर्याओंको वन्दन-नमस्कार कर जिस दिशासे आयेगी उसी दिशामें लौट जायगी।
तदनन्तर वह सोमा ब्राह्मणी श्रमणापासिका बनेगी। और सभी जीव अजीव आदि तत्त्वोंको जानकर श्रावकव्रतसे आत्माको भावित करती हुई विचरेगी। उसके बाद वह सुव्रता आर्या किसी समय विभेल सन्निवेशसे निकलकर बाहर देशमें विहार करती हुई विचरेगी ॥८॥
થઈ દાસીઓની મંડળીમાં ઘેરાઈને પિતાના ઘરમાંથી નીકળી બિભેલ સન્નિવેશના મધ્ય ભાગમાંથી થઈને સુવ્રતા આર્માઓના ઉપાશ્રયમાં આવશે આવીને તે સુવ્રતા આર્યાને વંદન નમસ્કાર કરી સેવા કરશે ત્યાર પછી તે રાત્રતા આર્યાએ તે મા બ્રાહ્મણને વિચિત્ર કેવલી પ્રજ્ઞસ ધર્મનો-અનેક પ્રકારે ઉપદેશ કરશે જે પ્રકારે જીવ કર્મથી બંધાય છે અને મુક્ત થાય છે. ઈત્યાદિ કેવલી પ્રરૂપિત ધર્મ સાંભળીને તે સેમા બ્રાહ્મણ સુત્રતા આર્થીઓની પાસે બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકાર કરશે. પછી તે આર્થીઓને વંદન–નમસ્કાર કરીને જે દિશાથી તેઓ આવી હશે તે દિશામાં પાછી જશે. છે ત્યાર પછી તે મા બ્રાહ્મણ શ્રમણ ઉપાસિકા બનશે અને બધાં જીવ અજીવ આદિ તત્ત્વોને જાણી શ્રાવક વ્રતથી આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યાર પછી સંવતા આર્યાએ કઈ સમયે બિભેલ સન્નિવેશથી નીકળીને બીજા देशमा वि ती वियर. (८)
For Private and Personal Use Only