________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका वर्ग ३ अभ्य. ४ बहुपुत्रिका देवी स्पर्श न कर सके • इसके लिए सर्वदा यत्न करता आरहा हूँ, सो यह सार्थवाही संसारके भयसे उद्विग्न हो तथा जन्म मरणसे डरकर आप लोगोंके पास मुण्ड होकर प्रव्रजित हो रही है, इसलिये मैं आप लोगोंको यह शिष्यारूप मिक्षा दे रहा हूँ। हे देवानुप्रियो ! इसको आप लोग स्वीकार करें।
___भद्र सार्थवाहके इस प्रकार कहने पर उस महासतीने उस सार्थवाहीसे कहा-हे देवानुप्रिये ! जैसी तुम्हारो खुशी हो, शुभ काममें प्रमाद मत करो। सुव्रता महासती द्वारा इस प्रकार कहे जानेपर वह सुभद्रा सार्थवाही अपने हाथोंसे माला और आभूषणोंको उतार दिया, और उसने अपने हाथसे पञ्चमुष्टिक लुञ्चन किया। बादमें वह सुव्रता आर्याके समीप आकर तीन बार आदक्षिण-प्रदक्षिणा पूर्वक वन्दन नमस्कार करके बोली- हे महासती ! यह संसार जरा-मरण रूप आगसे जल रहा है, अत्यन्त जल रहा है। जिस तरह कोई गृहस्थ घरमें आग लगनेपर - जलती हुई वस्तुओंसे સ્પર્શ કરી ન શકે તે માટે હું હમેશાં યત્ન કસ્તે આવું છું તે આ સાર્થવાહી સંસારના ભયથી ચિંતાતુર બનીને તથા જન્મમરણના ડરથી આપ લેકેની પાસે મુંઠિત થઈ પ્રવ્રજિત થાય છે. માટે હું આપ લોકોને આ શિષ્યારૂપ ભિક્ષા આપું છું. હે દેવાનુપ્રિયે, આને આપ લોકે સ્વીકાર કરે.
ભદ્ર સાર્થવાહના આ પ્રકારે કહેવાથી તે મહાસતીએ તે સાર્થવાહીને કહ્યું'હે દેવાનુપ્રિયે ! જેવી તમારી ખુશી. કેઈ શુભ કામમાં પ્રમાદ ન કરે. સુત્રતા મહાસતીએ આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસાર્થવાહીએ પિતાના હાથેથી માલા
અને ઘરેણાં ઉતારી નાખ્યાં અને તેણે પિતાને હાથેથી પંચ મુષ્ટિક લુંચન કર્યું - પછી તે સુત્રતા આર્યાની પાસે આવીને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણાપૂર્વક વહન
नभ२४२ ४शन मोदी:- હે મહાસતી ! આ સંસાર જરા-મરણરૂપ અગ્નિ વડે બળી રહ્યો છે-ખૂબ બળે છે. જેમ કે ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે બળી જતી વસ્તુઓમાંથી
For Private and Personal Use Only