________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्पिासन करवाया और अपने सभी मित्र ज्ञाति स्वजन बन्धुओंको बुलाया और आदर सत्कार के साथ सभी मित्र ज्ञाति स्वजन बन्धुओंको भोजन कराया । बादमें स्नानकी हुई यावत् मसीतिलक आदिसे युक्त, सभी अलङ्कारोंसे विभूषित सुभद्रा हजार मनुष्योंके द्वारा वाहित शिबिका पर बैठायी गई । ९ उसके बाद वह सुभद्रा सार्थवाही मित्र ज्ञाति स्वजन-बन्धु और सम्बन्धियोंसे युक्त सभी प्रकारकी ऋद्धि यावत् भेरी आदि बाजोंके स्वरके साथ वाराणसी नगरीके बीचोबीचसे होती हुई सुत्रता आर्याओंके उपाश्रयमें आई, और हजार पुरुषोंसे वाहित उस शिबिकासे उतरी। बादमें वह भद्र सार्थवाह सुभद्रा सार्थवाहीको आगे कर सुव्रता आर्याके पास आया, और वन्दन नमस्कार किया। बाद उसके उसने इस प्रकार कहाः
हे देवानुप्रियो ! यह मेरी भार्या सुभद्रा सार्थवाही मेरी अत्यन्त इष्ट और क्रान्त है। इसको वात पित्त कफ आदि रोग तथा शीत–उष्ण आदिके दुःख.
અને પિતાના બધા મિત્રો જ્ઞાતિ-સ્વજન બધુઓને બોલાવ્યા અને આદર સત્કાર કરીને તે બધાને ભેજન કરાવ્યું. પછી સુભદ્રાને નવરાવી ચાવત મસી તિલક (ચાંડલ) આદિ કરાવી તમામ અલંકાર (ઘરેણાં) થી શણગારી હજાર મનુષ્યોએ ઉપાડેલી શિખિકા (પાલખી) ઉપર બેસાડવામાં આવી.
ત્યાર પછી તે સુભદ્રાસાર્થવાહી મિત્ર, જ્ઞાતિ, સ્વજન-બધુ તથા સબન્ધિએની સાથે તમામ પ્રકારની વ્યક્તિ, ભેરી આદિ વાર્તાગાજાના સ્વર સાથે વારાણસી નગરીની વચ્ચેવચ્ચે થઈને સુવ્રતા આર્યાઓના ઉપાશ્રયમાં આવી. અને હજાર પુરૂએ ઉપાડેલી તે શિબિકામાંથી ઉતરી. પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને સુત્રતા આર્યાની પાસે આવ્યો. અને વન્દન નમસ્કાર કર્યા પછી તેણે આ પ્રકારે કહ્યું –
હે દેવાનુપ્રિય ! આ મારી સ્ત્રી સુભદ્રા સાર્થવાહી મારી ઘણીજ ઈષ્ટ અને ન (પ્રિય છે. તેને વાત પિત્ત કફ વગેરે રોગ ઠંડી ગરમી વગેરેમાં દુખ
For Private and Personal Use Only