________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-३५४
३ पुष्पितासत्र शिथिलीकरणपूर्वकं प्रवृत्ता, यथाच्छन्दा-स्वामिभायपूर्वकस्वमतिकल्पितमार्गे प्रवृत्ता । शेषं सुगमम् ॥ ५ ॥
यथाच्छंदा अपने अभिप्रायसे कल्पित मार्गमें प्रवृत्त हो यथाच्छन्दविहारिणी हो गयी। इस प्रकार बहुत वर्षों तक उसने श्रामण्य पर्यायका पालन किया । अन्तमें अर्धमासिकी संलेखना द्वारा अपनी आत्माको सेवित कर तीस भक्तोंको अनशन द्वारा छेदन कर अपने उत्तरगुण प्रतिसेवनरूप पाप स्थानकी आलोचना और प्रतिक्रमण नहीं करके काल अवसरमें कालकर सौधर्म कल्पके बहुपुत्रिका विमानमें उपपात सभाके अन्दर देवशयनीय शय्यामें देवदूष्य वस्त्रोसे आच्छादित जघन्य अंगुलके असंख्यातवें भागमात्र अवगाहनावाली बहुपुत्रिका देवी होकर उत्पन्न हुई। उसके बाद यह बहुपुत्रिकादेवी भाषापर्याप्ति मनःपर्याप्ति भादि पाँच प्रकारकी पर्याप्तिसे पर्याप्त अवस्थाको प्राप्त कर उत्कृष्ट सात हाथकी अवगाहनावाली देवी होकर देवअवस्थामें विचरने लगी।
શિથિલ પ્રવૃત્તિવાળી થઈ=સંસક્તવિહારિણી થઈ ગઈ. યથાછન્દા=પિતાની મરજીમાં આવે તે કલ્પિત માર્ગમાં પ્રવૃત્ત થઈ=પાછન્દ વિહારિણી થઈ. આ પ્રકારે ઘણાં વર્ષો સુધી તેણે દીક્ષા પર્યાયનું પાલન કર્યું. આખરે અર્ધમાસિકી સંલેખનાથી પિતાના આત્માને સેવિત કરીને ત્રીશ ભક્તોનું અનશન દ્વારા છેદન કરી પિતાના ઉત્તરગુણ પ્રતિસેવનારૂપ પામસ્થાનની આલોચના તથા પ્રતિક્રમણ ન કરતાં કાલઅવસરમાં કોલ કરી સૌધર્મ કલ્પના બહુપુત્રિકા નામે વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીચ શય્યામાં દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર (અવગાહના) વાળી બહુપત્રિકા દેવી થઈને ઉત્પન્ન થઈ. ત્યાર પછી જન્મતી વખતે આ બહુપુત્રિકા દેવી ભાષાપર્યાપ્તિ મનપર્યાપ્તિ આદિ પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્તિ અવસ્થાને પામી ઉત્કૃષ્ટ-સાત હાથની અવગાહનાવાળી
For Private and Personal Use Only