________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३३९
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बापुत्रिका देवी समनिच्छन्नपि सुभद्रायाः निष्क्रमण परिव्रजनम् अन्वमन्यत-स्वीचकार । शेषं मुबोधम् ॥ ३ ॥
मूलम्तएणं से भद्दे सत्यवाहे विउलं असणं ४ उवक्खडावेइ, मित्तनाइ जाव आमंतेइ, तो पच्छा भोयणवेलाए जाच मित्तनाइ० सकारेइ सम्माणेइ,
छाया
ततः खलु स भद्रः सार्थवाहो विपुलम् अशनं पानं खाद्यं स्वाद्यम् उपस्कारयति मित्रज्ञाति यावदामन्त्रयति । ततः पश्चात् भोजनवेलायां
ही श्रेयस्कर है। इस प्रकार उसकी परीक्षाके लिये जो सामान्य कथन, तत्स्वरूप आख्यापनाओंसे, एवं ' प्रज्ञापना '=' तुम प्रव्रजित मत होओ, संयमका आचरण दुष्कर है' इस प्रकार विशेष रूपसे कथन स्वरूप प्रज्ञापनाओंसे, और — संज्ञापना = ' भोगोको भोग लेनेके बाद ही संयमका आराधन सुकर है' इस प्रकारका समझाना रूप संज्ञापनाओंसे, तथा विज्ञापना'' संयम ग्रहणमें उसके अन्तःकरणकी दृढताकी परीक्षाके लिये युक्ति प्रतिपादनरूप विज्ञापनाओंसे समझानेमें समर्थ नहीं हो सका तब उसने अनिच्छापूर्वक सुभद्राको दीक्षा लेनेकी आज्ञा दी ॥ ३ ॥ ..
શ્રેયસકર છે એ પ્રકારે તેની પરીક્ષાને માટે જે સામાન્ય કથન કે તેના જેવી આખ્યાપનાએથી, તથા પ્રજ્ઞાપના=તમે પ્રત્રજિત ન થાઓ સંયમનું આચરણ મુશ્કેલ છે આ પ્રકારનું વિશેષરૂપે કથન–તેવી કથનસ્વરૂપ પ્રજ્ઞાપનાઓથી, તથા સંજ્ઞાપના=ભેગે ભોગવી લીધા પછી જ સંયમનું આરાધન સુકર (સહજ) છે” એ પ્રકારે સમજાવવારૂપી સંજ્ઞાપનાથી, તથા વિજ્ઞાપના=સંયમબહણ કરતાં તેના અંત:કરણની દૃઢતાની પરીક્ષાને માટે યુક્તિપ્રતિપાદનરૂપ વિજ્ઞાપનાથી આખ્યા સમજાવવામાં સમર્થ ન થઈ શકર્યો ત્યારે તેણે અનિષ્ઠાપૂર્વક સુભદ્રાને દીક્ષા લેવાની આજ્ઞા આપી (ઉ),
For Private and Personal Use Only