________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
३ पुष्पितासूत्र
इतिविशेषतः कथनैः, 'संज्ञापनाभिः = ' संयमाऽऽराधनं भुक्तभोगावस्थायां सुकरम् ' इति संबोधनाभिः, विज्ञापनाभिः संयमग्रहणे तदन्तःकरणद्रढिम'परीक्षार्थी सप्रेमप्रतिपादनैः, अकामतः- संयममार्गे तां सुभद्रां निरोद्धुमक्षमः
इसलिये मैं चाहती हूँ कि तुमसे आज्ञा लेकर सुव्रता आर्याओंके समीप दीक्षा लेकर प्रव्रजित हो जाऊँ । उसके बाद वह भद्र सार्थवाह सुभद्रा सार्थवाहीसे इस प्रकार कहने लगा:
सुभद्रा सार्थवाहीने भद्रके
हे देवानुप्रिये ! तुम अभी दीक्षा मत लो। तुम अभो संसारमें ही रहो । विपुल भोग भोगनेके बाद सुत्रता आर्याओंके समीप दीक्षा लेकर प्रवजित होना । भद्र सार्थवाहके द्वारा इस प्रकार कहे जानेपर भी उस वचनोंका आदर नहीं किया, और न उसके वचनों पर विचार ही किया । दूसरी बार तीसरी बार भी सुभद्रा सार्थवाहीने इस प्रकार कहा- हे देवानुप्रिय ! तुमसे आज्ञा पाकर प्रव्रज्या लेकी इच्छा करती हूँ ।
उसके बाद वह भद्र सार्थवाह बहुत प्रकारकी ' आख्यापना ' = ' घर में रहना
આજસુધી મને એક પણુ સંતાન નથી થયુ' માટે હું ચાહું છું કે તમારી આજ્ઞા લઇ સુત્રતા આર્યોએની પાસે દીક્ષા લઇને પ્રત્રજિત થઈ જાઉં. ત્યાર પછી તે ભદ્રસાર્થવાહ સુભદ્રા સાર્યવાહીને આ પ્રમાણે કહેવા લાગ્યા:
હૈ દેવાનુપ્રિયે ! તમે હમણાં દીક્ષા ન લે. તમે હમણાં સંસારમાં જ રહેા. વિપુલભાગ ભાગવી લીધા પછી સુત્રતા આર્યાએની પાસે દીક્ષા લઈને પ્રવ્રુજિત થજો. ભદ્ર સાથે વાહે આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાસા વાહીએ ભદ્રનાં વચના માન્યાં નહિ તેમ તેના વચના ઉપર વિચાર પણ ન કર્યાં. ખીજીવાર ત્રીજીવાર પણ સુભદ્રાસા વાહીએ આ પ્રમાણે કહ્યું:—હૈ દેવાનુપ્રિય ! તમારી આજ્ઞા લઈને પ્રત્રજ્યા લેવાની ઈચ્છા હું કરૂં છું.
ત્યાર પછી તે ભદ્રસા વાહ ઘણા પ્રકારે આખ્યાપના= ઘરમાં રહેવું એજ
For Private and Personal Use Only