________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
३ पुष्पितासूत्र पर्यायसङ्गतिकान्-तापसपर्यायवर्तिनः, काष्ठमुद्रया-काष्ठमयमुखबन्धनेन । गर्तायां-महत्यां खड्डायाम् , दर्या कन्दरायाम् , शेषं स्पष्टम् ॥६॥
योंको वचन आदिसे सन्तुष्ट कर वल्कल वस्त्र पहना हुआ कावडमें अपने भाण्डोपकरणको लेकर तथा काष्ठमुद्रासे मुँहको बाँधकर उत्तराभिमुख होकर उत्तर दिशामें महाप्रस्थान ( मरणके लिये जाना ) करूँ।
वह सोमिल ब्राह्मण ऋषि इस प्रकार विचार करता है और सूर्योदय होने पर, अपने विचारके अनुसार सभी दृष्टभ्रष्ट आदि तापस पर्यायवालोंको पूछकर तथा आश्रमस्थ अनेक शत प्राणियोंको वचन आदिसे सन्तुष्टकर अन्तमें काष्ठ मुद्रासे अपना मुख बाँधता है, और इस प्रकारका अभिग्रह ( प्रतिज्ञा ) लेता है कि'जहाँ कहीं भी-चाहे वह जल हो या स्थल हो वा दुर्ग (विकट स्थान ) हो, अथवा नीचा प्रदेश हो वा पर्वत हो, दिषम भूमि हो, वा गड्ढा हो, वा गुफा हो, इन सबोमेंसे कहीं भी प्रस्खलित होऊँ या गिर पडूं, तो मुझे वहाँसे उठना नहीं कलपता' ऐसा विचार करके इस प्रकारका अभिग्रह लेता है। तथा उत्तर दिशाको
વસ્ત્ર ધારી કાવડમાં પિતાનાં ભડપકરણ લઈ તથા કાષ્ટ મુદ્રાથી મહાને બાંધી ઉત્તર દિશા માં ઉત્તરાભિમુખ થઈને મહાપ્રસ્થાન (મરણને માટે જવું) કરું. - તે સોમિલ બ્રાહ્મણ ઋષિ આ વિચાર કરે છે અને સૂર્યોદય થતાં પિતાના વિચાર પ્રમાણે બધા દુષ્ટ-ભ્રષ્ટ આદિ સમાન તાપસ પર્યાયવર્તિઓને પૂછીને તથા આશ્રમમાં રહેનારા અનેક સેંકડો પ્રાણિઓને સંતુષ્ટ કરી કાખમુદ્રા વડે પિતાનું મેટું બાંધે છે. અને એવો અભિગ્રહ (પ્રતિજ્ઞા) લે છે કે જ્યાં જ્યાં પણ તે જલ હોય કે સ્થલ હેય કે દુર્ગ (વિકટ સ્થાન) હેય, નીચે પ્રદેશ હોય કે પર્વત હોય, વિષમ ભૂમિ હોય કે ખાડે છે કે ગુફા હોય એ બધામાંથી ગમે તે હોય ત્યાં પ્રસ્તુલિત થાઉં કે પડી જાઉં તે મારે ત્યાંથી ઉઠવું નંહિ કેપે” એમ વિચારી એ અભિગ્રહ લે છે અને ઉત્તર દિશા તરફ મહાપ્રસ્થાન માટે
For Private and Personal Use Only