________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अदरबोधिनी टोका वर्ग ३ अभ्य. ३ सोमिल ब्राह्मण अमन्तर उपलेपन और सम्मान किया और काष्ठमुद्रासे अपना मुँह बाँधकर तुम मौन होकर बैठे । हे देवानुप्रिय ! इस प्रकार तुम्हारी यह प्रव्रज्या दुष्प्रव्रज्या है ! . उसके बाद सोमिलने कहा-हे देवानुप्रिय ! अब आप ही बताओ कि मैं कैसे सुप्रव्रजित बनँ । उसके बाद उस देवने सोमिल ब्राह्मणसे इस प्रकार कहाहे देवानुप्रिय ! यदि तुम अभी पहले ग्रहण किया हुआ पाँच अणुव्रत और सात शिक्षाव्रतको स्वयमेव स्वीकार कर विचरण करो तो यह तुम्हारी प्रव्रज्या सुप्रव्रज्या हो जाय । उसके बाद वह देव सोमिल ब्राह्मणको वन्दन और नमस्कार कर जिस विशासे प्रादुर्भूत हुआ उसी दिशामें अन्तर्हित हो गया। . उस देवके अन्तर्हित होजानेपर उसके कथनानुसार वह सोमिल ब्राह्मण ऋषि प्रथम स्वीकृत पाँच अनुत्रप्त और सात शिक्षात्रत अपने हीसे स्वीकार कर विचरण करता है। उसके बाद वह सोमिल बहुतसे चतुर्थ षष्ठ अष्टम यावत् मासार्ध मास
અને કાણમુદ્રાથી પિતાનું મેટું બાંધી મૌન થઈ બેઠા , હે દેવાનુપ્રિય! આ પ્રકારની તમારી આ પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે.
- ત્યાર બાદ સે મિલે કહ્યું – હે દેવાનુપ્રિય! તે હવે આપ જ બતાવે કે હું કેવી રીતે સુપ્રજિત બનું? ત્યાર પછી તે દેવતાએ એમિલ બ્રાહ્મણને આ પ્રકારે કહ્યું –હે દેવાનુપ્રિય જે તમે હમણાં અગાઉ ગ્રહણ કરેલાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતને પોતાની મેળે સ્વીકાર કરીને વિચરણ કરે તે આ તમારી પ્રવજ્યા સુપ્રવ્રજયા થઈ જાય. ત્યાર પછી તે દેવ મિલ બ્રાહ્મણને વંદન અને નમસ્કાર કરે છે. પછી જે દિશામાંથી તે પ્રાપ્ત થયું હતું તેજ દિશામાં અંતહિંત થઈ ગયે.
તે તે અંતહિત થઈ ગયા પછી તેના કથન અનુસાર તે સમિલ બ્રાહ્મણ ગામિએ અગાઉ સવીકારેલાં પાંચ અણુવ્રત અને સાત શિશ્નાવત પિતાની જાતે સરકારી વિચરણ કરે છે પછી તે સેમિવ ઘણાં ચતુર્થ પણ અષ્ટમથી માંડી યાવત
For Private and Personal Use Only