________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१९
सुन्दरबोधिनी टीका वर्ग ३ अभ्य. ४ बहुपुत्रिका देवी उपयोग पूर्वक देखती हुई राजगृहमें समक्सृत भगवान महावीर स्वामीको देखती है।
और उनको देखकर सूर्याभदेवके समान यावत् नमस्कार करके अपने श्रेष्ठ सिंहासनपर पूर्व दिशाकी ओर मुख करके बैठी। सूर्याभदेवके समान आभियोगिक (भृत्य) देवको बुलवाकर उसने सुस्वरा घंटा बजानेकी आज्ञा दी। अनन्तर सुस्वरा घण्टा बजवाकर भगवान महावीरके दर्शन करनेको जानेके लिए सभी देवताओंको सूचित किया। उसका यानविमान हजार योजन विस्तीर्ण था, साढे बासठ योजन ऊँचा था। उसमें लगा हुआ महेन्द्रध्वज पच्चीस योजन ऊँचा था। अन्तमें वह बहुपुत्रिका देवी यावत् उत्तर दिशाके मार्गसे सूर्याभ देवके समान हजार योजनका वैक्रयिक शरीर बनाकर उतरी । बादमें भगवानके समीप आई, और धर्मकथा सुनी। उसके बाद वह बहुपत्रिका देवी अपनी दाहिनी भुजाको फैलाती है। और उससे एक सौ आठ देवकुमारोंको निकालती है। फिर बायों भुजाको फैलाती है, उससे एकसौ आठ देवकुमारियोंको निकालती है। उसके बाद बहुतसे दारक दारिका बडी
જોતી જોતી રાજગૃહમાં પધારેલા ભગવાન મહાવીર સ્વામીને જુએ છે, તેમને જોઈને સૂર્યાભદેવની પેઠે ચાવત નમસ્કાર કરીને પિતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને બેઠી. સૂર્યાભદેવની પેઠે જ આભિગિક (ભૂત્ય) દેવને બેલાવીને તેણે સુસ્વરા ઘંટા વગાડવાની આશા આપી. પછી સુસ્વરા ઘંટા વગડાવીને ભગવાન મહાવીરનાં દર્શન કરવાને જવા માટે સર્વે દેવતાઓને સૂચના આપી. તેનું યાન વિમાન હજાર એજનના વિસ્તારવાળું હતું. સાડા બાસઠ જન ઊંચું હતું તેમાં ચડાવેલ મહેન્દ્ર વજ: પચીસ
જન ઊંચે હતે. છેવટે તે બહુપુત્રિકાદેવી ચાવત ઉત્તર દિશાનાં માર્ગથી સુર્યાભદેવની પેઠે હજાર યોજનનું વૈકયિક શરીર બનાવીને ઉતરી પછી ભગવાનની પાસે આવી અને ધર્મકથા સાંભળી. ત્યાર પછી તે બહુપુત્રિકાદેવી પિતાની જમણી ભુજ (હાથ) ને ફેલાવે છે અને તેમાંથી એક આઠ દેવકુમારને કાઢે છે પછી ડાબી ભુજાને ફેલાવે છે તેમાંથી એક આઠ દેવકુમારિઓને કાઢે છે પછી લાશ
For Private and Personal Use Only