________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.१२६
३ पुष्पितास्त्र तत्र वाराणस्यां नगर्यां खलु भद्रो नाम सार्थवाहोऽभूत् आढ्यः अपरिभूतः, एतद्वथाख्या प्रागेवोक्ता । तस्य खलु भद्रस्य च सुभद्रा नाम भार्या सुकुमारपाणिपादा० बन्ध्या अविजनयित्री-पुत्रादिकानामप्रसवशीला, अत एव 'जानुकूपरमाता'-जानुकूर्पराणामेव माता-जननी या सा तथा, यद्वाजानुकूर्पराण्येव नत्वपत्यं मिमते-स्पृशन्ति तस्याः स्तनौ इति, अथवा-जानुकूर्परमात्रेतिच्छाया-जानुकूर्णराण्येव मात्रा परिकरः क्रोडनिवेशनीयः परकीयपुत्रादिसहायतासमर्थरूपो यस्याः न तु स्वपुत्रलक्षण उत्सङ्गनिवेशनीयः वाह रहता था जो धनधान्यादिसे समृद्ध और दूसरोंसे अपरिभूत था। उस भद्र सार्थवाहकी पत्नीका नाम सुभद्रा था, जो सुकुमार हाथ पैरवाली थी। परन्तु वह बन्ध्या थी। अतएव उसने एक भी सन्तानको जन्म नहीं दिया था। केवल जानु
और कूपरकी माता थी। यहाँ “ जानुकूपरमाता " का यह भी अर्थ होता हैजिसके स्तनोंको केवल घुटने और कोहनिया स्पर्श करती थीं, नकि सन्तान । अथवा यहाँ “ जानुकूर्परमात्रा" यह भी छाया होती है। इसका अर्थ होता है-जिसके जानु और कूपर अर्थात् गोदी और हाथ दूसरोंके पुत्रोके लाड प्यारमें ही समर्थ थे, नकि अपने पुत्रोंके लाड प्यारमें । क्योंकि उसको अपनी कोई सन्तान नहीं थी।
સાર્થવાહ રહેતો હતો કે જે ધનધાન્યાદિથી સમૃદ્ધ અને બીજાઓથી અપરિભૂત (અછત) હતા. તે ભદ્ર સાર્થવાહની સ્ત્રીનું નામ સુભદ્રા હતું જે સુકુમાર હાથપગવાળી હતી. પરંતુ તે વાંઝણી હતી. એટલે તેને એક પણ સંતાનને જન્મ આપે નહોતે કેવળ જાનુ અને કુર્પરની માતા હતી. અહીં “જાનુકુપરમાતા” ને એવો અર્થ થાય છે કે જેનાં સ્તનને કેવળ ગોઠણ અને કોણીઓ જ સ્પર્શ કરતી હતી નહિ કે સન્તાન. અથવા અહીં “જાનુકૂપરમાત્રા” એવી પણ છાયા થાય છે–એનો અર્થ એવો થાય છે કે જેના જાનુ અને ફરિ એટલે ખેળ અને હાથ બીજાના પુત્રોને લાડ ગારમાં જ સમર્થ હતા, નહિ કે પિતાના પુત્રને વાહ પારમાં. કારણ કે તેને પોતાનું કોઈ સંતાન નહોતું.
For Private and Personal Use Only