________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुन्दरपोधिनी टीका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३२९ मुलब्ध सम्यक्माप्तम् सफलमिति यावत मन्ये रवीकुव, यासां मातृणां निजकुक्षिसम्भूताः स्वकीयोदरजाताः शिशवः, अत्र सूत्रे नपुंसकत्वं प्राकृतत्वात् । स्तनदुग्धलुब्धका-स्तनयोर्दुग्धं तस्मिन् लुब्धा-प्रसक्ताः त एव टुब्धकाः मधुरसमुल्लापकाः मधुरा:= श्रवणरमणीयाः समुल्लापाः-सम्यगुच्चैःशब्दाः येषां ते तथा, मञ्जल ( मम्मण) प्रजल्पिता: मन्जुलं-रुचिरं हृदयस्पृहणीयमिति यावद, प्रजल्पितं (मा-मा प्रभृति ) शब्दोच्चारणं येषां ते तथा, स्तनमूलकक्षदेशभागम्-स्तनयोर्मूलम् स्तनमूलम् तस्मात् कक्षावेव देशौ 'बाहुमूले उभे कक्षौ' इत्यमराव , बाहुमूलमदेशौ तयोर्भागः=
उस काल उस समयमें ईर्यासमिति, भाषासमिति, एषणासमिति तथा आदान, भाण्ड और अमत्रके निक्षेपणाकी समिति, और उच्चार-प्रस्रण-श्लेष्म-सिङ्घाण -परिष्ठापना समिति, इन समितियोंसे तथा मनोगुप्ति, वचोगुप्ति और कायगुप्ति, इन तीनो गुप्तियोंसे युक्त, इन्द्रियोंको दमन करनेवाली, गुप्तब्रह्मचारिणी, बहुश्रुता=बहुत शास्त्रोंको जाननेवाली, और बहुत परिवारसे युक्त, सुव्रता नामकी आर्याएँ, तीर्थङ्कर परम्परासे विचरण करती हुई प्रामानुग्राम विहार करती हुई वाराणसी नगरीमें आयीं। वहाँ आकर कल्पानुसार अवग्रह आज्ञा लेकर उपाश्रयमें उतरी और संयम तपके द्वारा अपनी आत्माको भावित करती हुई विचरने लगीं।
તે કાયા તે સમયે ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ તથા આદાન ભાંડ અને અમત્રની નિક્ષેપણાની સમિતિ તથા ઉચ્ચારણ, પ્રસવણ, લેબ્સ સિંઘાણ પરિઝાપના સમિતિ આ બધી સમિતિઓથી તથા મને ગુપ્તિ, વાગુપ્તિ અને કાયગુપ્તિ, આ ત્રણ શુમ્બિઓથી યુક્ત, ઇન્દ્રિયને દમન કરવાવાળી, ગુસ બાહ્મચારિણી, બહુશ્રતા=બહુશાસ્ત્રોને જાણુંવાવાળી અને બહુ પરિવારથી યુક્ત, સુરતા નામની આર્યાએ, તીર્થંકર પરંપરાથી વિચરતી એક ગામથી બીજે ગામ વિહાર કરતી કરતી વારાણસી નગરીમાં આવી. અહીં આવીને કહપાનુસાર અવગ્રહ= આજ્ઞા લઈને ઉપાશ્રયમાં ઉતરી અને સંયમ તથા ત૫દ્વારા પોતાના આત્માને ભાવિત કરતી કરતી વિચરવા લાગી.
For Private and Personal Use Only