________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्पितावत्र दोन विषयान् भुञ्जाना बिहरामि, किन्तु नो चैव खलु अहं दारकं-पुत्र दारिकां-कन्यां वा प्रजनयामि प्रसूये, तत्-तस्मात् हेतोः खलु ताः अम्बिका:-मातरो : धन्या धनं प्रशंसापमहन्तीति धन्याः कृतार्थाः, यावच्छब्देन-पुण्या:, कृतपुण्याः, कृतलक्षणाः, इत्येषां सङ्ग्रहो विधेयः, तत्र पुण्या पवित्राः कृतपुण्य विहितसुकृताः, कृतलक्षणा: सफलीकृतलक्षणाः, पुनस्तासाम् अम्बिकानां मातॄणां मनुजजन्म, जीवितफलम् जीवनफलम् च शब्दको बोलनेवाली, तथा स्तनमूल और कक्षके बीच भागमें अभिसरण करनेवाली सन्तान उन माताओंके स्तनोंको दूधसे परिपूर्ण करती है अर्थात् सन्तानके वात्सल्यसे माताके स्तनोमें दूधभर आता है। फिर वे सन्तान कोमल कमल सदृश हाथोंके द्वारा गोदमें बैठायी जानेपर उच्च स्वरसे उच्चारित कानोंको अच्छे लगनेवाले मधुर शब्दोंको सुनाकर माताओंको प्रसन्न करती है।
मैं भाग्यहीन हूँ, पुण्यहीन हूँ और मैंने पूर्व जन्ममें कभी पुण्योपार्जन नहीं किया इसी लिये इनमेंसे सन्तान सम्बन्धी एक भी सुखको न पासकी क्योंकी मुझे एक भी संतान नहीं हुई। इस प्रकार सोच-विचार करती हुई वह अत्यन्त दीन तथा मलीन हो नीचा मुख करके आर्तध्यान करने लगी।
બોલતાં તથા સ્તનમૂલ અને કાખના વચલા ભાગમાં અભિસરણ કરવાવાલાં સંતાન તે માતાઓનાં સ્તનને દૂધથી પરિપૂર્ણ કરે છે. અર્થાત સંતાનના સ્નેહથી માતાના સ્તનમાં દૂધ ભરાઈ જાય છે. પછી તે સંતાન કોમળ કમળના જેવા હાથ વડે શાળામાં બેસાડવામાં આવે ત્યારે ઉંચા સ્વરથી બેલીને કાનને સારું લાગે એવા મધુર શબ્દને સંભળાવીને માતાઓને પ્રસન્ન કરે છે. - હું ભાગ્યહીન છું-પુણ્યહીન છું-અને મેં પૂર્વ જન્મમાં કદી પુણ્યનું ઉપા
મ નથી કર્યું તેથી સંતાન સબધી આ સુમાંનું એક પણ સુખ મેળવી સી નથી. કેમકે મને એક પણ યુવાન થયું નથી આ પ્રકારે સાચ વિચાર કરતી તે અત્યંત દીન તથા મલીન થઈ નીચ મુખ કરી આર્તધ્યાન કરવા લાગી.
For Private and Personal Use Only