________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनो टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी परिकरः, इति जानुकूपरमात्रा च अपि अभवत् । ततः तदनन्तरं तस्याः= . पूर्वोक्तायाः खलु सुभद्रायाः सार्थवाहिकायाः अन्यदा कदाचितू पूर्वरात्रापररात्रकाले रात्रिपूर्वपरभागसमये कुटुम्बजागरिकां जाग्रत्याः कुटुम्बाथ जागरणां कुर्नत्याः अयमेतद्रूपः बक्ष्यमाणलक्षणः ' यावत्' शब्देन आध्यात्मिकः, चिन्तितः, प्रार्थितः, मनोगतः संकल्पः समुदपद्यत-जातः, आध्यात्मिकादिसंकल्पान्तानां पदानां व्याख्या प्रागेव कृता । सुभद्रायाः संकल्पस्वरूपमाह-'एवं खल्वि' त्यादिना-अहं-सुभद्रा सार्थवाहिका भद्रेण तन्नामकेंन सार्थवाहेन स्वपतिना सार्द्ध-सह विपुलान-बहून् भोगभोगान्-शब्दा
उसके बाद एक समय पिछली रातमें कुटुम्बजागरणा करती हुई उस सुभद्रा सार्थवाहीके हृदयमें यह इस प्रकारका आध्यात्मिक, चिन्तत प्रार्थित और मनोगत संकल्प उत्पन्न हुआ कि मैं भद्रसार्थवाहके साथ अनेक प्रकारके शब्दादि विपुल भोगोंको भोगती हुई विचरण कर रही हूँ। पर आजतक मेरे एक भी सन्तान नहीं हुई। वे माताएं धन्य हैं, पुण्यशील हैं, उन्होंने पुण्योंका अर्जन किया है, उनका स्त्रीत्व सफल है और उन माताओंने अपने मनुष्य जन्म और जीवनका फल अच्छीतरह पाया है, जिन माताओंकी अपने उदरसे उत्पन्न, स्तनके दूधकी लोभी, कानोंको लुभानेवाली वाणीको उच्चारण करनेवाली, माँ ! माँ !! इस हृदयस्पर्शी
ત્યાર પછી એક વખત પાછલી રાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં તે સુભદ્રા સાર્થવાહીના હૃદયમાં આ એક એવી પ્રકારને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, અને મને ગત સંકલ્પ ઉત્પન્ન થયે કે હું ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના શબ્દ આદિ વિપુલ ભોગને ભગવતી વિચરું છું પણ આજ સુધી મને એક પણ સંતાન થયું નથી. તે માતાને ધન્ય છે તે પુણ્યશીલ છે–તેમણે પુણ્ય મેળવ્યું છે તેમનું સ્ત્રીપણું સક્ત છે અને તે માતાઓના, પિતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે મેળવ્યું છે કે જે માતાઓએ, પિતાના ઉદર ઉત્પન્ન, સ્તનનાં દૂધનો ભવાળાં, કાનને લલચાવનારી વાણી બોલતાં, મા-મ એવા હૃદય સ્પર્શી શબ્દ
For Private and Personal Use Only