________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्मितामत्र कालिकाः पुत्राः तेषाम् । दारकान्-बहुकालिकान् बालकान् , दारिका: बालिकाः, डिम्मान अल्पकालिकान् बालकान् , शेष निगदसिद्धम् ॥
एतया 'दिव्वा देविड्डी पुच्छे' त्ति, 'किण्णा लद्धा' केन हेतुनोपार्जिता ? 'किण्णा पत्ता' केन हेतुना उपार्जिता सती स्वायत्तीकता ?
उमरबाले बच्चेबच्चियोंको तथा डिम्भक, डिम्भिका अल्प उमरबाले बच्चेबच्चियोंको अपनी वैक्रियिक शक्तिसे बनाती है। और सूर्याभदेवके समान नाट्यविधि दिखाकर चली जाती है। उसके जानेके बाद भगवान् गौतमने ' हे भदन्त ' इस प्रकार सम्बोधन कर भगवान् महावीरको वन्दन और नमस्कार किया और पूछा कि-हे भगवन् ! इस बहुपुत्रिका देवीकी दिव्य ऋद्धि दिव्य द्युति और दिव्य देवानुभाव कहा गया और किसमें समा गया ? ____ भगवानने कहा
हे गौतम ! वह देवऋद्धि उसीके शरीरसे निकली और उसीमें विलीन हो गयी।
દારક અને દારિકાઓ (મેટી ઉમરવાળાં છોકરા છોકરીઓ) તથા ડિમ્ભક હિસ્મિકા (નાના નાના બાળકે અને બાળકાઓ)ને પિતાની ક્રિયિક શક્તિથી બનાવે છે અને સૂર્યાભદેવની પેઠે નાટયવિધિ બતાવીને ચાલી જાય છે તેના ગયા પછી ભગવાન ગૌતમે “ભદન” એવું સંબોધન કરી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કર્યો અને પૂછ્યું કે હે ભગવન! આ બહુપત્રિકાદેવીની દિવ્ય શક્તિ અને દિવ્ય તથા દિવ્ય દેવાનુભાવ કયાં ગયા અને શેમાં સમાઈ ગયા?
ભગવાને કહ્યું– છે ગૌતમ! તે દેવદ્ધિ તેના શરીરમાંથી નીકળી અને તેમાંજ વિલીન
For Private and Personal Use Only