________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
किया—
सुन्दरबोधिनी टीका वर्ग ३ अभ्य. ३ सोमिल ब्राह्मण
३११
और वेदी बनाता है, है । उसके बाद मध्य
उसके बाद वह सोमिल पाँचवे दिनके चौथे पहरमें जहाँ उदुम्बर ( गुलर) का वृक्ष था वहाँ आता है और उदुम्बर वृक्षके नीचे अपना कावड रखता है यावत् काष्ठमुद्रासे मुख बाँधता है और मौन होकर रहता रात्रिमें उस सोमिल ब्राह्मणके पास एक देव प्रकट हुआ और यावत् इस प्रकार कहा - हे सोमिल प्रव्रजित ! तुम्हारी यह प्रव्रज्या दुष्प्रव्रज्या है, इस प्रकार पहली बार उस देवताके मुखसे बाणी सुनकर वह सोमिल मौन रहता है । अनन्तर उस सोमिलने उस देवतासे दुवारा तिवारा कहे जानेपर इस प्रकार कहा - हे देवानुप्रिय ! मेरी प्रव्रज्या दुष्प्रज्या क्यों है ?
सोमिलके इस प्रकार पूछनेपर उस देवताने इस प्रकार कहना प्रारम्भ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हे देवानुप्रिय ! तुम मुमुक्षु जनोंसे सेव्य पार्श्व अर्हतके समीप पाँच अनुव्रत सात शिक्षावत, इस प्रकार बारह व्रतरूप श्रावक धर्मको स्वीकार किया । उसके
ત્યાર પછી તે સામિલ પાંચમા દિવસે ચાથા પહેારે જ્યાં ઉદુમ્બર ( ઉંખરા )નું વૃક્ષ હતું ત્યાં આવે છે. અને તે ઉદુમ્બર વૃક્ષની નીચે પાતાની કાવડ રાખી વેદી બનાવે છે. પહેલાંની માફક બધાં મૃત્યુ કરી પછી કાષ્ટમુદ્રાથી માઢું બાંધી મૌન રહે છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સામિલ બ્રાહ્મણુની પાસે એક દેવ પ્રગટ થયા અને આ પ્રકારે કહ્યું: હે સામિલ પ્રવ્રુજિત ! તારી આ પ્રત્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે. આ પ્રકારની પહેલીવારની વાણી તે દેવતાને મુખેથી સાંભળી તે સામિલ મૌન રહે છે. પછી તે દેવ ખીજીવાર, ત્રીજીવાર પણ સામિલને તે જ પ્રકારે કહે છે. સામિલે તે દેવતાની વાણી સાંભળી આ પ્રકારે કહ્યું:~
હે દેવાનુપ્રિય ! મારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા કેમ છે ?
સામિલના આ પ્રકારે પુછવાથી તે દેવતા આ પ્રકારે કહેવા લાગ્યું:~
હે દેવાનુપ્રિય ! તમે મુમુક્ષુજનાથી સેવાતા પાર્શ્વ અતની પાસે પાંચ અણુ વ્રત, સાત શિક્ષા વ્રત એમ કુલ મળીખાર વ્રત રૂપ શ્રાવક ધર્મોના સ્વીકાર કર્યો.
For Private and Personal Use Only