________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३१०
३ पुष्पितासत्र - उसके बाद वह सोमिल ब्राह्मण तीसरे दिन चौथे पहरमें जहाँ अशोक वृक्ष था वहाँ आया। वहा आकर कावड रखता है, और बैठनेके लिये वेदी बनाता है ओर पहलेके ही तरह सभी कार्य करके काष्ठमुद्रासे मुँह बाँधता है, अनन्तर मौन होकर बैठ जाता है। उसके बाद मध्य रात्रिमें उस सोमिल ब्राह्मणके समीप एक देव प्रकट हुआ और फिर उसने उसी प्रकार कहा और यावत् चला गया। उसके बाद सूर्योदय होनेपर वल्कल वस्त्रधारी वह सोमिल ब्राह्मण अपना कावड उठाता है और काष्ठमुद्रासे अपना मुख बाँधता हैं और उत्तराभिमुख हो उत्तर दिशामें प्रस्थान करता है।
उसके बाद वह सोमिल ब्राह्मण चौथे दिवसके चौथे पहरमें जहाँ बडका वृक्ष था वहाँ आया। और उस वट वृक्षके नीचे अपना कावड रखा। अनन्तर बैठनेकी वेदीको बनाया और उसको गोबर मिट्टीसे लीपा और साफ किया बाद में मौन होकर बैठ गया, उसके बाद मध्य रात्रिके समय उस सोमिल ब्राह्मणके समीप एक देव प्रगट हुआ। और उसने वैसे ही कहा यावत् अन्तर्हित हो गया।
પછી તે સોમિલ બ્રાહ્મણ ત્રીજે દિવસે ચેથા પહેરમાં જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવી કાવડ મૂકીને બેસવા માટે વેદી બનાવે છે. પહેલાંની પ્રમાણે બધાં કર્મો કરી કામુદ્રાથી મોટું બાંધી પછી મોન થઈ બેસી જાય છે. ત્યાર પછી મધ્યરાત્રિમાં તે સમિલ બ્રાહ્મણની પાસે એક દેવ પ્રગટ થયે અને વળી તેણે તેજ પ્રકારે કહ્યું અને પછી ચા ગયો. ત્યાર પછી સૂર્યોદય થતાં વકલવસ્ત્ર ધારી તે મિલ બ્રાહ્મણ પિતાની કાવડ ઉપાડે છે અને કામુદ્રાથી પોતાનું મોટું બાંધે છે. અને પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડે છે. - ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ચોથે દિવસે ચોથા પહેરમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યું અને તે વડના ઝાડની નીચે પિતાની કાવઠ રાખી. પછી બેસવાની વેદી બનાવી તે છાણ માટીથી લીંપી અને સાફ કરી. પછી મૌન થઈને -એ. ત્યાર પછી મધ્યરાત્રિને વખતે તે મિલ ખાવાણની પાસે એક દેવ પ્રગટ થયે અને તેણે એમજ અગાઉ પ્રમાણે કહ્યું અને અંતર્ધાન થઈ ગયે..
For Private and Personal Use Only