________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ पुष्पितासंत्र टीका'तएणं तस्स' इत्यादि । असाधुदर्शनेन साधुदर्शनाभावादसाधुदर्शनाच्च 'तएणं तस्स ' इत्यादि
उसके बाद उस सोमिल ब्राह्मण ऋषिके सामने मध्य रात्रिके समय एक देवता प्रकट हुआ। उसके बाद वह देव सोमिल ब्राह्मणको इस प्रकार कहा–हे प्रबजित सोमिल ब्राह्मण ! तेरी यह दुष्प्रव्रज्या है। इस प्रकार उस देवके द्वारा दो तीन बार कहे जानेपर भी वह सोमिल उस देवताकी बातका आदर नही करता है न उसकी तरफ ध्यान ही देता है, किंतु मौन होकर रहता है उसके बाद उस सोमिल ब्राह्मणसे अनादृत वह देव जिस दिशासे आया उसी दिशामें चला गया।
उसके बाद वल्कल वस्त्रधारी वह सोमिल सूर्योदय होनेपर कावडको उठाकर अपना भाण्ड-उपकरण लेकर काष्ठमुद्रासे अपना मुँहे बांधकर उत्तर दिशाकी और प्रस्थान करता है।
-
तएणं तस्स त्या - ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિની સામે મધ્યરાત્રિને વખતે એક દેવતા પ્રગટ થયે. પછી તે દેવે સોમિલ બ્રાહ્મણને આમ કહ્યું – હે પ્રવજીત સોમિલ બ્રાહ્મણ! તારી આ પ્રવજ્યા દુષ્પવ્રજ્યા (દેલવાળી) છે. એ પ્રકારે તે દેવની દ્વારા બે ત્રણ વાર કહેવામાં આવતાં છતાં પણ તે સમિલ તે દેવતાની વાતને આદર કરસ્તો નથી કે નથી તેના તરફ ધ્યાન પણ દે. પણ એકદમ મૌન થઈ જાય છે. ત્યાર પછી તે મિલ બ્રાહ્મણથી અનાદર પામેલો દેવ જે બાજુથી આવ્યું હતું તે બાજુએ ચાલ્યા ગયે. ને ત્યાર પછી વહકલવાધારી તે મિલ સૂર્યોદય થતાં કાવડ ઉપાડી પિતાના લંડ ઉપકરણ લઈને કાષ્ઠમુદ્રાથી પિતાનું મોટું બાંધીને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન
For Private and Personal Use Only