________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ३ लोमिल ब्राह्मण
३०९
अनन्तर वह सोमिल ब्राह्मण दूसरे दिन अपराहू कालके अंतिम प्रहरमें जहाँ सप्तपर्ण वृक्ष था वहाँ आया। और सप्तपर्ण वृक्षके नीचे अपना कावड रखता है, कावड रखकर वेदी बनाता है, और जैसे अशोक वृक्षके नीचे उसने किया वैसे ही सभी कार्य किये । अन्तमें उसने हवन किया और काष्ठमुद्रासे अपना मुँह बांधकर मौन होकर बैठ गया। उसके बाद उस सोमिल ब्राह्मणके समक्ष मध्यरात्रिके समय एक देव प्रकट हुआ। और आकाशमें खडा होकर अशोक वृक्षके नीचे जिस प्रकार पहले उस सोमिल ब्राह्मणको देवताने कहा था उसी प्रकार फिर भी कहा, परन्तु उस सोमिल ब्राह्मणने उस देवताकी बातपर कुछ भी ध्यान नहीं दिया । सुनी अनसुनी करके केवल चुप रह गया। वह देवता अन्तर्हित हो गया । उसके बाद वल्कल वस्त्रधारी वह सोमिल ब्राह्मण अपना कावड ग्रहण करता है
और काष्ठमुद्रासे अपना मुँह बांधता है। अनन्तर वह उत्तर दिशामें उत्तरामिमुख होकर प्रस्थित हुआ।
પછી તે મિલ બ્રાહ્મણ બીજે દિવસ અપરાહ કાલના છેલા પહેરમાં (સાંજે) જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યો. અને સપ્તપર્ણની નીચે પોતાની કાવડ રાખીને વેદી બનાવે છે. અને જેવી રીતે અશોક વૃક્ષની નીચે તેણે ક્ય હતાં તેવાંજ બધાં કર્મો કરી અન્ત તેણે હવન કર્યો અને કામુદ્રાથી પિતાનું મોટું બાંધી મૌન થઈ રહેવા લાગ્યો. પછી તે સોમિલ બ્રાહ્મણની સમક્ષ મધ્યરાત્રિને વખતે એક દેવ પ્રગટ થયા અને આકાશમાં ઉભું રહી અશોકવૃક્ષની નીચે જેમ પહેલાં તે સમિલ બ્રાહ્મણને દેવતાએ કહ્યું હતું તેવી જ રીતે વળી ફરીને કહ્યું પરંતુ તે સોમિલ બ્રાહ્મણે તે દેવતાની વાત ઉપર કાંઈ પણ ધ્યાન ન આપ્યું. સાંભળ્યું ન સાંભળ્યું કરીને બિલકુલ ચુપ થઈ રહ્યો. તે દેવતા અંતર્ધાન થઈ ગયે. પછી વલવસ્ત્ર ધારી તે. એમિલ બ્રાહ્મણે પિતાની કાવઠ લીધી અને કામુદ્રાથી પિતાનું મોટું બાંધે છે. ત્યાર પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઇને या भांड..
face with a felni e
For Private and Personal Use Only