________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. ३ सोमिल ब्राह्मण
३०१
-
मूलम्तएणं तस्स सोमिलमाहणरिसिस्स पुन्वरत्वावरत्तकालसमयंसि एमे देवे अंतियं पाउन्भूए । तएणं से देवे सोमिलं माहणं एवं वयासी-हंमो
छायाततः खलु तस्य सोमिलब्राह्मणऋषेः पूर्वरात्रापररात्रकालसमये एको देवोऽन्तिकं प्रादुर्भूतः । ततः खलु स देवः सोमिलं ब्राह्मणमेक
ओर महाप्रस्थानके लिए प्रस्थित होता है। फिर वह सोमिल ब्राह्मण ऋषि अपराह्न काल ( दिनके तिसरे प्रहर ) में जहाँ सुन्दर अशोक वृक्ष था वहाँ आया। और उस अशोक वृक्षके नीचे अपना कावड रखा । अनन्तर वेदि-बैठनेकी जगहको साफ किया, साफ करके जहाँ गङ्गा महानदी थी वहाँ आया । और शिवराजऋषिके समान उस गङ्गा महानदीमें स्नान आदि कृत्यकर वहाँसे ऊपर आया और जहाँ अशोक वृक्ष था वहाँ आकर दर्भ कुश और बालकासे यज्ञ वेदीकी रचना की। यज्ञ वेदीकी रचना करके शरक और अरणिसे अग्निको प्रज्वलित कर यावत् बलिवैश्वदेव (नित्य यज्ञ ) करता है, काष्ठ मुद्रासे मुख बांधता है, और मौन होकर रहता है ॥६॥
પસ્થિત થાય છે. પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ અપરાë કાલ (દિવસના ત્રીજા પ્રહર) માં જ્યાં સુંદર અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યું અને તે અશક વૃક્ષની નીચે પિતાની કાવડ રાખી. અનન્તર વેદિ-બેસવાની જગ્યાને સાફ કરી, તે સાફ કરીને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યો. અને શિવરાજ ઋષિની પેઠે તે ગંગા મહાનદીમાં સ્નાન આદિ કર્મ કરી ત્યાંથી ઉપર આવ્યું તથા જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં આવીને-દર્ભ, કુશ તથા રેતીથી યજ્ઞ વેદીની રચના કરી. યજ્ઞ વેદીની રચના કરીને શરક તથા અરણીથી અગ્નિને પ્રજવલિત કરીને પછી બલિવેશ્વદેવ (નિત્ય યજ્ઞ) કરે છે અને કાષ્ટ મુદ્રાથી મખ બાંધે છે. અને મૌન ધારણ કરી બેસી तय छे. (6)
For Private and Personal Use Only