________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
____३ पुष्पितासत्र है कि यहाँ यमकी प्रार्थना करता है-दक्षिण दिशामें महाराज यम परलोक साधक मार्गमें प्रस्थित मुझ सोमिल ब्राह्मण ऋषिकी रक्षा करें, उस दिशामें जो कन्द, मूल, फल फूल आदि हों उन्हे लेनेकी मुझे आझा दें। ऐसा कह कर दक्षिण दिशामें जाता है। इसी प्रकार पश्चिम दिशामें महाराज वरुण देव परलोक साधक मार्गमें प्रस्थित मुझ सोमिल ब्राह्मण ऋषिकी रक्षा करें, इत्यादि पूर्वोक्त विधिसे पश्चिम दिशा में जाता है। बाद उत्तर दिशामें जानेके लिये उसी प्रकार महाराज वैश्रवण( कुबेर ) की प्रार्थना की और उत्तर दिशामें गया। इसी प्रकार इसने चारों-पूर्व आदि दिशाके समान चारों विदिशाओं ( कोणों) में भी पूर्वोक्त विधिका आचरण किया, और आहार किया।
उसके बाद एक समय अनित्य जागरणा करते हुए उस सोमिल ब्राह्मण के हृदयमें इस प्रकारका आध्यात्मिक विचार उत्पन्न हुआ कि मैं वाराणसी नगरीका रहनेवाला अत्यन्त उच्च कुलमें उत्पन्न सोमिल नामका ब्राह्मण ऋषि हूँ। मैंने बहुतसे
દક્ષિણ દિશામાં મહારાજ યમ, પરલેક સાધક માર્ગમાં પ્રસ્થિત મિલ બ્રાહ્મણની રક્ષા કરે. તે દિશામાં જે કંદ, મૂળ, ફલ, કુલ વગેરે હોય તે લેવાની આજ્ઞા આપો” એમ કહીને દક્ષિણ દિશામાં જાય છે. એ જ પ્રકારે પશ્ચિમ દિશામાં મહારાજ વરુણ, પરલેક સાધક માર્ગમાં પ્રસ્થિત સોમિલ બ્રાહ્મણ ત્રાષિની રક્ષા કરે. વગેરે પૂર્વોક્ત વિધીથી પશ્ચિમ દિશામાં જાય છે. પછી ઉત્તર દિશામાં જાવા માટે એજ પ્રકારે મહારાજ શ્રવણ (કુબેર )ની પ્રાર્થના કરી અને ઉત્તર દિશામાં ગયે. આવી રીતે તેણે પૂર્વ આદિ ચારે દિશાઓની પેઠે ચારે વિદિશાઓ (ખૂણા) માં પણ પૂર્વોક્ત વિધિનું આચરણ કર્યું અને પછી આહાર કર્યો. - ત્યાર પછી એક વખત અનિત્ય જાગરણ કરતાં કરતાં તે સોમિલ બ્રાહ્મણના હૃદયમાં એવા પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે હું વારાણસી નગરીને રહેવાવાળો અત્યંત ઊંચા કુળમાં જન્મેલો મિલ નામનો બ્રાહ્મણ ઋષિ છું. મેં ઘણાં ઘણું વત કર્યા તથા યજ્ઞ વગેરેથી માંડી યજ્ઞ સ્તંભ ખેડવા સુધી કર્મ
For Private and Personal Use Only