________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२००
निरयावलिकासत्र यह सुनकर वे काल आदि दस कुमारोंने राजा कूणिककी इस बातको स्वीकार किया।
उसके बाद वह कूणिक राजा काल आदि दस कुमारोंको इस प्रकार कहता है-हे देवानुप्रियो ! तुम लोग अपने२ राज्यमें जाओ। वहाँ जाकर स्नान
और मांगलिक कृत्यकर हाथीपर चढ, तुममेंसे हरेक कुमार तीन२ हजार हाथी, तीन२ हजार रथ, तीन२ हजार घोडे, एवं तीन२ करोड सैनिकोंके सहित सभी प्रकारकी सामग्रियोंसे युक्त हो सज-धजकर बाजे-गाजे सहित अपने२ नगरोंसे निकलो और मेरे पास आओ।
यह सुनकर वे काल आदि दस कुमार अपने २ राज्यमें गये वहाँ जाकर कूमिकके निर्देशानुसार सभी तरहकी तैयारी एवं सभी प्रकारकी सामग्रियोंसे युक्त हों अपने २ नगरसे निकले । और अंग देश चम्पानगरीमें राजा कूणिकके पास आए और हाथ जोड जय विजय शब्दके साथ राजाको बधाये।
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારેએ રાજા કુણિકની આ વાતને स्वी१२ ..
ત્યાર પછી તે કૃણિક રાજા કાલ આદિ દશ કુમારને આ પ્રમાણે કહે છેહે દેવાનુપ્રિય! તમે લેકે પિત–પિતાના રાજ્યમાં જાઓ. ત્યાં જઈને સ્નાન તથા માંગલિક કર્મ કરી હાથી ઉપર ચડી તમારામાંના દરેક કુમાર ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ હજાર ઘોડા અને ત્રણ ત્રણ કરોડ સૈનિકે સાથે તમામ પ્રકારની સામગ્રી લઈ તૈયાર થઈ વાજતે ગાજતે પિતાપિતાના નગરમાંથી નીકળી મારી પાસે આવે.
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારો પિતપતાના રાજ્યમાં ગયા. ત્યાં જઈને કૃણિકના કહ્યા પ્રમાણે તમામ પ્રકારની તૈયારી કરી એવં સર્વ પ્રકારની સામગ્રી લઈને પિતપતાના નગરમાંથી નીકળ્યા. અને અંગ દેશ ચંપા નગરીમાં રાજા કૃણિકની પાસે આવ્યા. ત્યાં આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દોથી રાજાને વધાવ્યા.
For Private and Personal Use Only