________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका राजा कूणिक-चेटकको युद्ध तैयारियां
___ २०७ हे स्वामिन् ! न यह युक्त है ; न ऐसा करनेकी आवश्यकता है; न यह राजकुलको उचित ही है, जो आप सेचनक गन्धहाथी और अठारह लडीवाला हार राजा कूणिकको अर्पित करें और शरणमें आए हुए कुमार वैहल्ल्यको लौटादें । हे स्वामिन् ! यदि राजा कूणिक चतुरङ्गिणी सेनाके साथ लडाईके लिये तैयार हो आ रहा है तो हम लोग भी लडनेके लिए तैयार हैं।
उन राजाओंकी ऐसी बातें सुनकर राजा चेटकने उन अठारहों राजाओंसे इस प्रकार कहा-यदि हे देवानुप्रियो ! तुम लोग कूणिकसे लडना चाहते हो तो अपने २ राज्यमें जाओ और वहाँ जाकर स्नान आदि क्रिया करके लडनेके लिए काल आदि कुमारोंके समान तुम भी सेना आदिसे सज्ज हो यहाँ आओ। राजा चेटककी आज्ञा पाकर वे गणराजा अपने २ राज्यमें जाकर वहाँसे सभी प्रकारकी सैन्य सामग्रियांसे युक्त हो राजा चेटककी सहायताके लिये वैशालीनगरीमें आते हैं
और राजा चेटकको जय विजयके साथ बधाते हैं। હે સ્વામિન! નથી તે આ વાજબી કે નથી આવી રીતે કરવાની આવશ્યકતા. વળી આ પ્રમાણે કરવું રાજકુલને ઉચિત પણ નથી કે આપ સેચનક ગંધ હાથી તથા અઢાર સરવાળો હાર રાજા કૃણિકને અર્પણ કરી દીઓ અને શરણે આવેલા કુમાર વેહત્યને પાછો મેકલી દીઓ હે સ્વામિન! જે રાજા કૃણિક ચતુરગિણી સેના લઈને લડાઈ માટે તૈયાર કરીને આવે છે તે અમે લેકે પણ લડવા માટે તૈયાર છીએ.
તે રાજાઓની એ પ્રમાણે વાત સાંભળી રાજા ચેટકે તે અઢારે રાજાઓને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિયે! જો તમે લેકે કુણિક સાથે લડવા ચાહતા હે તે પોતપોતાના રાજ્યમાં જાઓ અને ત્યાં જઈ સતાન આદિ વગેરે ક્રિયા કરી લડવા માટે કાલ આદિ કુમારને સમાન તમે પણ સેના આદિથી સજજ થઈ અહીં આવે. રાજા ચેટકની આજ્ઞા સાંભળી તે ગણરાજાઓ પોતપોતાના રાજ્યમાં જઈ અને ત્યાંથી સર્વ પ્રકારની સૈન્ય સામગ્રીથી યુક્ત થઈ રાજ ચેટકને સહાયતા કરવા માટે વૈશાલી નગરીમાં આવે છે અને રાજા ચેટને જય વિજય શબ્દ સાથે વધાવે છે.
For Private and Personal Use Only