________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६८
३ पुष्पितासूत्र
भगवानने कहा
हे गौतम ! उस काल उस समयमें श्रावस्ती नामकी नगरी थी। उस नगरीमें सुप्रतिष्ठ नामके गाथापति थे। जो अङ्गतिके समान हो आढ्य यावत् अपरिभूत होकर विचरते थे। उस नगरीमें भगवान पार्श्व प्रभु पधारे । जैसे अङ्गति गाथापति प्रवजित हुए उसी प्रकार सुप्रतिष्ठ गाथापति भी प्रवजित हुए। उसी प्रकार श्रामण्यको विराधित कर काल अवसर काल करके ज्योतिषोंके इन्द्र सूर्य देवपनेमें उत्पन्न हुए। और आयु भव स्थिति क्षय करनेके बाद यह सूर्य देव महाविदेह क्षेत्रमें जन्म लेकर सिद्ध होंगे। और सब दुःखोका अन्त करेंगे । हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीरने द्वितीय अध्ययनके भावोंको निरूपित किया है।
इति द्वितोय अध्ययन समाप्त हुआ।
ભગવાને કહ્યું–
હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતા. જે અંગતિના જેવાજ આલ્ય અને અપરિભૂત થઈને વિચરતા હતા. તે નગરીમાં ભગવાન પાર્શ્વ પ્રભુ પધાર્યા. જેમ અંગતિ ગાથાપતિ પ્રજિત થયા તેવી જ રીતે સુપ્રતિષ ગાથાપતિ પણ દીક્ષિત થયા. તેજ પ્રકારે સાધુપણાને વિરાધિત કરી કાલ અવસર કોલ કરીને તિષના ઈન્દ્ર સૂર્ય દેવપણામાં ઉત્પન્ન થયા તથા આયુ ભવસ્થિતિ ક્ષય કરીને પછી આ સૂર્ય દેવ મહા વિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે અને સર્વે દુઃખને અંત લાવશે. હે જખ્ખી આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના દ્વિતીય અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે.
આ પુપિતાનું બીજું અધ્યયન પુરું થયું
For Private and Personal Use Only