________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७४
.३ पुष्पितासूत्र वर्षा आदि के भयसे बिखरा हुवा. जन समूह जिस प्रकार अन्तर्हित होजाता है उसी प्रकार शुक्रकी वैक्रयिकशक्तिसे उत्पन्न देवगण नाटक दिखाकर उनकी देहमें प्रविष्ट हो गये।
गौतम स्वामीने पूछाहे भगवन् ! यह शुक्र महाग्रह अपने पूर्व जन्ममें कौन थे ?
हे गौतम ! उस काल उस समयमें वाराणसी नामकी नगरी थी। उस नगरीमें सोमिल नामका ब्राह्मण रहता था। वह ब्राह्मण आढ्य यावत् अपरिभूत था। वह ऋग्वेद आदि वेद तथा उनके अङ्ग उपाङ्गमें परिनिष्ठित था। उस नगरीमें भगवान् पार्श्वनाथ तीर्थङ्कर पधारे । परिषद् धर्मकथा सुननेके लिये भगवानके पास गयी।
भगवानके आनेका वृत्तान्त सुनकर उस वाराणसी नगरीमें रहनेवाले सोमिल ब्राह्मणके हृदयमें इस प्रकार आध्यात्मिक-विचार उत्पन्न हुआ कि मुमुक्षु जनोंके
વરસાદના ભયથી વિખરાઈ ગયેલા જન સમહ જેવી રીતે અન્તર્હિત થઈ જાય છે તેવી જ રીતે શુક્રની વૈકમિક શક્તિથી ઉત્પન્ન થયેલા દેવગણ નાટક દેખાડી તેનાજ દેહમાં સમાઈ ગયા.
गौतभ.५७यु:હે ભગવન! આ શુક્રમહાગ્રહ તેના પૂર્વજન્મમાં કેણ હતા?
હે ગૌતમ! તે કાલે તે સમયે વારાણસી નામે નગરી હતી તે નગરીમાં સમિલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ આઠય યાવત અપરિભૂત હતો. તે વૃંદ વગેરે વેદ તથા તેનાં અંગ અને ઉપાંગમાં પરિનિષિત હતો. તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ તીર્થંકર પધાર્યા પરિષદ ધર્મકથા સાંભળવા માટે ભગવાન પાસે ગઈ.
• ભગવાનના આવવાના સમાચાર સાંભળી તે વારાણસી નગરીમાં રહેવાવાળા સોમિલ બ્રાહ્મણના હૃદયમાં આ પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે
For Private and Personal Use Only