________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७९
.. सुन्दरबोधिनी टीका वर्ग ३ अभ्य. ३ अङ्गति गायापति हरितकराराज्यमानश्रीकाः हरितको नीलवर्णों दूर्वादिवनस्पतिः तेन राराज्यमाना-शोशुभ्यमाना श्रीः छटा येषां ते हरितकराराज्यमानश्रीकाः अत एव अतीवातीव-अत्यन्तं भृशम् उपशोभमाना उपशोभमानाः, तिष्ठन्ति सन्ति, शेष सुगमम् ॥३॥
स्तम्भ को रोपा, इन सभी कार्यों को किया । अब मुझे उचित है कि मैं रात बोतने पर प्रातःकालमें वाराणसी नगरीके बाहर बहुतसे आमके बगीचे लगाऊँ, एवं मातुलिङ्ग-बिजौरा, वेल, कपित्थ, ( कविठ), चिश्चा=इमली और फूलोंका बगीचा लगाऊँ, इस प्रकार विचार करता है।
___ रात बीतने पर सूर्योदय होते ही उसने वाराणसी नगरीके बाहर आमके बगीचेसे लेकर फूलके बगीचा तक लगवाया। और वे बगीचे क्रमसे संरक्षित हो संमोपित हो पूर्णरूपसे बगीचे हो गये । हरे और हरी भरी कांतिवाले, तथा बरसने वाले नीले मेघवृन्दोंके समान नीलिमा युक्त, एवं पत्रित, पुष्पित, और फलित होकर वे हरे भरे होनेके कारण अत्यन्त शोभायमान दीखने लगे ॥३॥
હવે મારે માટે યોગ્ય છે કે હું રાત્રિ પુરી થઈ ત્યારે સવાર પડે ત્યારે વારાણસી નગરીની બહાર ખૂબ આંબાના વૃક્ષને બગીચો બનાવું તથા માતુલિંગ=બિજેરા, વેલ, કપિત્થ, ચિંચા આમલી તથા કુલની વાડી બનાવું. આ પ્રકારે વિચાર કરે છે.
રાત્રિ વતી સુર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના બગીચાથી માંડીને કુલની વાડી સુધી બધું બનાવ્યું અને તે બગીચા હળવે હળવે સંરક્ષિત અને સંગેપિત થઈ પૂર્ણ રૂપમાં બગીચા થઈ ગયા. લીલા, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલા મેઘ (વાદળાં) હોય તેવા ઘનીભૂત રંગવાળા, પત્ર તથા પુષ્પવાળા અને ફળોવાળા હોવાથી તથા હરિયાળા હેવાથી બાહુ
मायभान रेभावर य. (3). .
For Private and Personal Use Only