________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरपोधिनी टोका वर्ग ३ अध्य. ३ अति गायापति मर्जनपात्रमात्रं शूलं च ताभ्यां तत्र वा धृतादिना वह्नौ पक्कं कन्दुशौल्यम् इव-तद्वद् आत्मानं कुर्वाणा विहरन्ति अवतिष्ठन्ति । 'तत्थणं जे' इत्यादिअनिक्षिप्तेन=अविच्छिन्नेन दिक्चक्रवालेन तन्नामकेन तथाहि-एकत्र पारणके पूर्वस्यां दिशि यानि फलादीनि तान्याहृत्य भुके, द्वितीये पारणे दक्षिणस्यां
पात्र कन्दु, उसमें घृत डालकर शूलपर पकाये हुए मांस ) के समान अपने शरीरको कष्ट देते हुए विचरते हैं। उनमें जो दिशामोक्षक हैं उनमें प्रवर्जित होनेकी इच्छा रखता हूँ, और प्रवजित होकर भी इस प्रकारका अभिग्रह ( प्रतिज्ञा ) लूंगा कि यावज्जीव अन्तर रहित षष्ठ-षष्ठ ( बेला-बेलारूप ) दिक्चक्रवाल तपस्या करता हुआ सूर्यके अभिमुख भुजा उठाकर आतापनभूमिमें आतापना लेता रहूंगा।
इस प्रकार मनमें सोचकर विचार करता है, और विचार करके सूर्योदय होनेपर बहुतसी लोहेकी कडाहियाँ यावत् लेकर दिशा-प्रोक्षक तापसके पास आया
और दिशा-प्रोक्षक तापस हो गया। तापस होकर वह सोमिल .पूर्वोक्त अभिग्रह ग्रहण करके पहला षष्ठ-क्षपण तप स्वीकार कर विचरने लगा।
ખા વગેરે રાંધવાનાં પાત્ર કંદુ તેમાં ઘી નાખીને ચૂલ પર પકાવેલા માંસની પેઠે પિતાનાં શરીરને કષ્ટ દેતા જે વિચારે છે તેમાં જે દિશા પ્રેક્ષક છે તેઓની પાસે પ્રવછત બનવાની ઈચ્છા રાખું છું. તથા પ્રવછત થઈને પણ આ પ્રકારના अमिड ( प्रतिज्ञा ) eva -ल्या सुधा ० त्या सुधा मन्त२ सित ७४-७४ (નબેલા-બલાકુપ) દિચક્રવાલ તપસ્યા કરતે સૂર્યની સામે હાથ ઊંચા રાખીને
આતાપન ભૂમિમાં આતાપના લેતે રહીશ. - આમ વિચાર કરે છે. વિચાર કરીને સૂર્યોદય થતાં ઘણી લેઢાની કડાઈઓ કડછીઓ, તાંબાનાં તાપસ પાત્ર આદિ લઈને દિશા પ્રેક્ષક તાપસની પાસે આવ્યા અને દિશા પ્રેક્ષક તાપસ થઈ ગયે. તાપસ થઈને પણ તે સમિલ પૂર્વોક્ત અભિગ્રહ બરાબર લઈને પહેલા ષષક્ષપણ સ્વીકાર કરીને વિચરવા લાગે.(
For Private and Personal Use Only