________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. सुन्दरपोधिनी टोका वर्ग ३ अभ्य. ३ अङ्गति गायापति
२७३ सच्चस्सणं मंते ! अज्मयणस्स पुफियाणं समणेणं जाव संपत्तेणं के अटे पञ्चत्ते ? । एवं खलु जंबू ! तेणं कालेणं २ रायगिहे' इत्यादि । मादु
नामका चैत्य था। उस नगरीमें श्रेणिक नामके राजा थे। वहाँ भगवान महावीर प्रभु पधारे । परिषद धर्म कथा श्रवण करनेको निकली।
उस काल उस समयमें शुक्र महाग्रह शुक्रावतंसक विमानमें शुक्रसिंहासन पर चार हजार सामानिक देवोंके साथ बैठे हुए थे। वह शुक्र महाग्रह चन्द्र ग्रह समान भगवानके पास आये और नाट्यविधि दिखाकर वैसे ही चले गये । गौतमको जिज्ञासा हुई कि हे भदन्त ! यह शुक्र महाग्रह इस प्रकार देवताओंके द्वारा नाट्यविधि दिखाकर सबको अन्तर्हित करके अकेले रह गये यह बड़े आश्चर्यकी बात है। .. भगवानने कहा
हे गौतम ! कूटाकारशाला-पर्वत शिखरके समान ऊँचे विशाल मकानमें
તેમાં ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદ ધર્મ કથાનું શ્રવણ કરવા નીકળી.
તે કાલે તે સમયે શુક મહાગ્રહ શુકાવસક વિમાનમાં શક સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવેની સાથે બેઠા હતા. તે શક મહાગ્રહ ચન્દ્રગ્રહની પેઠે ભગવાનની પાસે આવ્યા અને નાટય વિધિ દેખાડીને એમજ ચાલ્યા ગયા.
ગૌતમને જીજ્ઞાસા થઈ કે હે ભદન્ત! આ શુક્ર મહાગ્રહ આ પ્રકારે દેવતાઓ દ્વારા નાટય વિધિ દેખાડી બધાને અન્તહિત કરી એકલા રહી ગયા આ બહુ આશ્ચર્યની વાત છે.
ભગવાને કહ્યું – - હે ગૌતમ! ફટાકારશાળા-પર્વત શિખરની પેઠે ઊંચા વિશલ મકાનમાં
.
"
For Private and Personal Use Only