________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. २ अङ्गति गाथापति
टीका'जइणं भंते' इत्यादि सुगमम् ॥२॥
॥ इति द्वितीयमध्ययनं समाप्तम् ॥
द्वितीय अध्ययन. 'जइणं भंते' इत्यादि
हे भदन्त ! श्रमण भगवान महावीरने पुष्पिताके प्रथम अध्ययनमें पूर्वोक्त भावोंका निरूपण किया है तो फिर हे भदन्त ! पुष्पिताके द्वितीय अध्ययनमें उन्होंने किस भावका निरूपण किया है ? हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामकी नगरी थी। उस नगरीमें गुणशिलक नामका चैत्य था । उस नगरीमें श्रेणिक नामके राजा थे। वहाँ श्रमण भगवान महावीर पधारे । जिस प्रकार चन्द्रमा आये उसी प्रकार सूर्य भी आये और यावत् नाट्य विधि दिखाकर चले गये। - गौतमने भगवानसे पूछा
हे भदन्त ! सूर्य पूर्व जन्ममें कौन थे ?
દ્વિતીયઅધ્યયન. હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીરે પુપિતાના પ્રથમ અધ્યયનમાં પૂર્વોક્ત ભાવનું નિરૂપણ કર્યું છે. પછી તે ભદન્ત! પુષ્પિતાના બીજા અધ્યયનમાં તેમણે ४या भावनु नि३५५५ ४यु छ?
હે જબૂ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગરી હતી. તે નગરીમાં ગુણ શિક્ષક નામે ચૈત્ય (બગીચો) હતું. તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. જેવી રીતે ચન્દ્રમાં આવ્યા તેવી રીતે સૂર્ય પણ આવ્યા અને સઘળી નાટક વિધિ બતાવી ચાલ્યા ગયા.
ગૌતમે ભગવાનને પૂછયુંહે ભદન્ત! સૂર્ય પૂર્વ જન્મમાં કેણ હતા?
For Private and Personal Use Only