________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--२२१
२ कल्पावतंसिकासूत्र
पुत्र था। उस कालकुमारकी पत्नी पद्मावती देवी जो अत्यन्त सुरूपा थी, वह पूर्वोपार्जित पुण्यसे मिले हुए मनुष्य सुखका अनुभव करती रहती थी।
उसके बाद एक दिन वह पद्मावती देवी अपने अत्युत्तम वासगृहमें सोयी हुई थी। उसके वासगृहकी दिवाले अत्यन्त मनोहर चित्रोंसे चित्रित थीं। उस घरमें अपनी कोमल शय्यापर सोती हुई उस रानीने स्वप्नमें सिंहको, देखा । स्वप्न देखनेके बाद वह जाग गयी। बादमें उसे स्वप्न दर्शनके अनुसार शुभ लक्षणवाला पुत्र हुआ । उसका जन्मसे लेकर नामकरण पर्यन्त समी कृत्य महाबल कुमारके सदृश जानना । वह काल कुमारका पुत्र और पद्मावती देवीका अङ्गजात होनेसे उसका नाम पद्म रखा गया। इसके बादका सभी वृत्तान्त महाबलके सदृश जानना चाहिये । उसे आठ २ दहेज मिला । वह अपने ऊपरी महलमें सभी प्रकारके मनुष्यसम्बन्धी सुखोंका अनुभव करता हुआ निवास करता था ॥ १ ॥
વાન હતી. તે પૂર્વ ઉપાર્જીત પુણ્યથી મળેલા મનુષ્ય સુખને અનુભવ કરતી २ती ती.
ત્યાર પછી એક દિવસ તે પદ્માવતી દેવી પિતાના અતિ ઉત્તમ વાસગૃહમાં સુતી હતી. તે વાસગૃહની ભીંતે અત્યંત મનોહર ચિથી ચીતરાયેલી હતી. તે ઘરમાં પિતાની કોમલ શય્યામાં સુતેલી તે રાણીએ સ્વપ્નામાં સિંહને જે. સ્વપ્ન દીઠા પછી તે જાગી ગઈ. પછી તેને સ્વપ્નદર્શનને અનુસરીને શુભ લક્ષણવાળે પુત્ર થયે. તેના જન્મથી માંડી નામકરણ સુધીનાં કર્મો મહાબલ કુમારના જેવાજ જાણવાં. તે કાલકુમારને પુત્ર તથા પદ્માવતી દેવીની કુખે જન્મેલે હોવાથી તેનું નામ પદ્મ રાખવામાં આવ્યું. ત્યાર પછીને સર્વ વૃત્તાન્ત મહાબતની પેઠે જાણવું જોઈએ. તેને આઠ આઠ દહેજ મળ્યા અને તે પિતાના ઉપલા મહેલમાં તમામ પ્રકારનાં મનુષ્યસબંધી સુખે ભગવતે તેમાં રહેતું હતું. ૧
For Private and Personal Use Only