________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग २ अध्य.१पद्मकुमार
२२३
(१) पद्म (२) महापद्म ( ३ ) भद्र (४) सुभद्र (५) पद्मभद्र (६) पद्मसेन (७) पद्मगुल्म (८) नलिनीगुल्म (९) आनन्द और (१०) नन्दन ।
श्री जम्बू स्वामी पूछते हैं:
हे भगवन् ! श्रमण भगवान महावीरने कल्पावतंसिकामें दस अध्ययनोंका निरूपण किया है। उसके प्रथम अध्ययनमें किस भावका निरूपण किया है ?
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी। वहा पूर्णभद्र चैत्य था । उसनगरीमें कूणिक राजा राज्य करता था उसके पद्मावती नामकी रानी थी। उस चम्पानगरीमें राजा श्रेणिककी पत्नी महाराज कूणिककी छोटी माता काली नामकी रानी थी जो अत्यन्त सुकुमार थी। उस रानीके एक कालकुमार नामका
(१) ५ (२) मा५५ (3) म (४) सुभद्र (५) ५ (6) सेन (७) पशुम (८) नलिनीम (८) भान भने (१०) नन.
જમ્મુ સ્વામી પૂછે છે
હે ભગવન ! શ્રમણ ભગવાન મહાવીરે કપાવલંસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેના પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
સુધર્મા સ્વામી કહે છે –
હે જમ્બ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર ચિત્ય હતું. તે નગરીમાં કૃણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી, તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની પત્ની મહારાજ કુણિકની નાની માતા કાલી નામની રાણી હતી જે અત્યંત સુકુમાર હતી તે રાણીને એક કાલકુમાર નામને પુત્ર હતું, તે કાલકુમારની પત્ની પદ્માવતી દેવી જે બહુ સ્વરૂપ
For Private and Personal Use Only