________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टोका वर्ग ३ अभ्य. १ अङ्गति गाथापति
२५ अग्रेतनस्य 'आपच्छनीयः, परिमच्छनीयः' इत्यनीयर् प्रत्ययस्य योगात सार्थवाहैरित्यपि तृतीयान्तेन का व्याख्येयम् ।
बहुषु-प्रचुरेषु, अस्य सर्वैरेव सप्तम्यन्तैः सम्बन्धः । कार्येषु कर्तव्येषु प्रयोजनेष्विति यावत् , कारणेषु-कार्यजातसम्पादकहेतुषु च, मन्त्रेषु= कर्तव्यनिश्चयार्थ गुप्तविचारेषु । कुटुम्बेषु बान्धवेषु, गुह्येषु लज्जया गोपनीयेषु व्यवहारेषु, रहस्येपु-रहसि-एकान्ते भवा रहस्यास्तेषु प्रच्छन्नव्यवहारेष्विति यावत् । निश्चयेषु-पूर्णनिर्णयेषु, व्यवहारेषु व्यवहारमष्टव्येषु, यद्वा-बान्धवादिसमाचरितलोकविपरीतादिक्रियाप्रायश्चित्तेषु, विषयसप्तम्या 'एतेषु लनाके कारण गुप्त रखे जाने बाले विषयोंमें, एकान्तमें होने बाले कार्योंमें, पूर्ण निश्चयोमें, व्यवहारके लिये पूछे जाने योग्य कार्योंमें, अथवा बान्धवों द्वारा किये गये लोकाचारसे विरुद्ध कार्योंके प्रायश्चित्तों (दंडों ) में, अर्थात् उल्लिखित सब. मामलोंमें एकबार और बार-बार पूछा जाता था-इन सब बातोंमें राजा आदि समस्त बडे बडे आदमी अङ्गतिकी सम्मति लेते थे।
इन सब विशेषणोंसे सूत्रकारने यह प्रकट किया है कि अंगति गाथापतिको सभी लोग मानते थे, वह अत्यन्त विश्वासपात्र था, विशालबुद्धिशाली था और सबको उचित सम्मति देता था ।
બાંધવામાં, લજજાને કારણે ગુપ્ત રાખવામાં આવતા વિષયમાં, એકાંતમાં કરવામાં આવતા કાર્યોમાં, પૂર્ણ નિશ્ચયમાં, વ્યવહારને માટે પૂછવા યોગ્ય કાર્યોમાં, અથવા બાંધ તરફથી કરવામાં આવતા લેકાચારથી વિપરીત કાર્યોનાં પ્રાયશ્ચિત્તો (દંડ) માં અર્થાત્ એવાં બધાં પ્રકરણોમાં એકવાર તથા વારંવાર પૂછવામાં આવતું હતુંએ બધી વાતમાં રાજા વગેરે મોટા મોટા માણસો પણ અંગતિની સંમતિ લેતા હતા.
એ બધાં વિશેષણ વડે સૂત્રકારે એમ પ્રકટ કર્યું છે કે અંગતિ ગાથા પતિને બધા લેકે માનતા હતા, તે અત્યંત વિશ્વાસપાત્ર હતું, વિશાળ બુદ્ધિથી યુe હતો અને બધાને વાજબીજ સલાહ-સંમતિ આપતે હતે.
For Private and Personal Use Only