________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२ कल्पावतंसिकासत्र पुत्राः श्रेणिकपौत्राः पद्मादयः कियन्ति २ वर्षाणि संयमपर्यायं पालयामामुरिति क्रमेण व्रतपर्यायप्रतिपादिका तद्गाथा निगद्यते-'द्वयोश्चे'-त्यादि।
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी। वहाँ पूर्णभद्र चैत्य था। वहाँका राजा कृणिक था। उसकी रानीका नाम पद्मावती था। उस चम्पानगरीमें राजा श्रेणिककी रानी महाराजा कूणिककी छोटी माता सुकाली नामकी रानी थी। उस सुकाली रानीका पुत्र सुकाल कुमार था। उस सुकाल कुमारकी पत्नी का नाम महापद्मा था, वह अत्यन्त सुकुमार थी ।
उसके बाद वह महापद्मा देवी किसी समय एक रातमें शय्यापर सोयी हुई थी। उसने स्वप्नमें सिंहको देखा ! और नौ महीनेके बाद उसे एक पुत्र उत्पन्न हुआ जिसका नाम महापद्य रखा गया। इन महापद्म अनगारका उत्पत्तिसे लेकर सिद्धि तकका वृत्तान्त पद्म अनगारके समान ही जानना चाहिये । अर्थात्
શ્રી સુધર્મા સ્વામી કહે છે – - હું જબૂ! તે કાળે તે સમયે ચંપા નામે એક નગરી હતી. તે નગરીમાં પર્ણભદ્ર ચેત્ય હતા, ત્યાંને રાજા કૃણિક હતા. તેનો રાણીનું નામ પદ્માવતી હતું. તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની રાણી–મહારાજા કૃણિકની નાની માતા-સુકાલી નામે રાણી હતી. તે સુકાલી રાણીને પુત્ર કુમાર સુકાલ હતા તે સુકાલ કુમારની પત્નીનું નામ મહાપદ્મા હતું. તે બહુ સુકુમાર હતી.
ત્યાર પછી તે મહાપદ્મા દેવી કોઈ સમયે એક રાત્રિમાં જ્યારે શય્યા પર સુતી હતી ત્યારે તેણે સ્વપ્નામાં સિંહને છે. અને નવ મહિના પછી તેને એક પુત્ર ઉત્પન્ન થયે જેનું નામ મહાપ રાખવામાં આવ્યું. આ મહાપદ્ય અનગારની ઉત્પત્તિથી માંડીને સિદ્ધિ સુધીનું વૃત્તાન્ત પદ્ધ અનગારના જેવું જ જાણ લેવું જોઈએ. અર્થાત દેવકથી અવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. એટલું
For Private and Personal Use Only