________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. १ चन्द्रदेवका वर्णन
२४१ यनोंका जो निरूपण किया है उन अध्ययनोंमें प्रथम अध्ययनके भावको भगवानने किस प्रकार वर्णन किया है।
श्री सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें राजगृह नामका नगर था। उसमें गुणशिलक नामका चैत्य था। उस नगरका राजा श्रेणिक था। उस काल उस समयमें भगवान महावीर प्रभु वहां पधारे । जनसमुदायरूप परिषद धर्मकथा सुननेके लिए निकली। उस काल उस समयमें ज्योतिष्कोंके इन्द्र, ज्योतिषियोंके राजा चन्द्र, चन्द्रावतंसक विमानके अन्दर सुधर्मा सभामें चन्द्र सिंहासनपर बैठे हुए चार हजार सामानिकोंके साथ यावत् विराजे हुए हैं।
ज्योतिषियोंके इन्द्र चन्द्रमाने इस जम्बूद्वीप नामक सम्पूर्ण मध्य जम्बू द्वीपको विशाल अवधिज्ञानसे अवलोकन करते हुए भगवान महावीरको मध्य जम्बू द्वीपमें देखा और उनका दर्शन करनेके लिए जानेकी इच्छा की, और उन्होंने
અધ્યયનેનું જે નિરૂપણ કર્યું છે તે અધ્યયનમાં પ્રથમ અધ્યયનના ભાવનું તેમણે કયા પ્રકારે વર્ણન કર્યું છે? _____श्री सुधा स्वामी ४ :
છે જબૂ! તે કાલે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિક્ષક નામે ચૈત્ય હતું. તે નગરને રાજા શ્રેણિક હતું. તે કાલે તે સમયે ભગવાન મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. જનસમુદાયરૂપ પરિષદુ ધર્મકથા સાંભળવા નીકળી. તે કાળે તે સમયે તિષ્કાના ઈન્દ્ર, તિષિઓના રાજા ચન્દ્ર, ચન્દ્રાવતંસક વિમાનની અંદર સુધર્મા સભામાં ચન્દ્રસિંહાસન પર બેઠેલા ચાર હજાર સામાનિકેની સાથે બિરાજેલા છે.
તે તિષના ઈન્દ્ર ચન્દ્રમાએ આ જમ્બુદ્વીપ નામના સંપૂર્ણ મધ્ય જમ્બુદ્વીપનું વિશાલ અવધિજ્ઞાનથી અવલોકન કરતાં થમાં ભગવાન મહાવીરને મધ્ય ખૂદ્વીપમાં જોયા અને તેમના દર્શન કરવા માટે જવાની ઈચ્છા કરી.
૩૧
For Private and Personal Use Only