________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
३ पुष्पितासूत्र
गमनयोग्यं कृत्वा तामाज्ञप्तिकां प्रत्यर्पयन्ति । सुखरा घण्टा यावत् विकुर्बणा नवरं ( यानविमानं) योजनसहस्र विस्तीर्ण अर्धत्रिषष्टियोजनसमुच्छ्रितम्,
सूर्याभ देवके समान ही आभियोग्य ( नृत्य ) देवोंको बुलाये और उनसे कहाहे देवानुप्रियों ! तुम मध्य जम्बूद्वीपमें भगवानके समीप जाओ और वहाँ जाकर संवर्तक वात आदिकी विकुर्वणा करके कूडा कचडा आदि साफ कर सुगन्ध द्रव्योंसे सुगंधित कर यावत् योजन परिमित भूमण्डलको सुरेन्द्र आदि देवोंके जाने आने बैठने आदिके योग्य बनाकर खबर दो । वे आभियोग्य देव उपरोक्त आज्ञानुसार भूमण्डल तैयार कर खबर देते हैं । फिर चन्द्रदेवने पदातिसेनानायक देवको कहा कि- जाओ और सुस्वरा नामकी घण्टाको बजाकर सब देवी देवोंको भगवान के पास वन्दनार्थ चलनेके लिये सूचित करो। फिर उस देवने वैसे ही किया ।
सूर्याभके वर्णनसे विशेष केवल इतना ही है कि इसका यानविमान एक हजार योजन विस्तीर्ण था और साढ़े तीरसठ योजन ऊँचा था ।
અને ત્યારે તેમણે સૂર્યાન્નદેવની પેઠેજ આભિયાગ્ય ( ભૃત્ય ) દેવોને મેલાવી કહ્યું—હૈ દેવાનુપ્રિયા ! તમે મધ્ય જમ્મૂદ્રીપમાં ભગવાનની પાસે જાશે અને ત્યાં જઈ સવ પવન આદિની વિધ્રુણા કરી કચરા પુંજો વગેરે સાફ કરી સુગન્ધ બ્યાથી સુગ ંધિત કરી યાવત્ યેાજનના વિસ્તારમાં ભૂમડલને સુરેન્દ્ર આદિ દેવાને આવવા જવા બેસવા આદિ માટે યોગ્ય બનાવીને ખબર આપે. તે આલિયેાગ્ય દેવ ઉપરોક્ત આજ્ઞા અનુસાર મડલ તૈયાર કરી ખબર દે છે. પછી ચન્દ્રદેવે પદાતિસેનાના નાયક દેવને કહ્યું કે–જાએ અને સુસ્વરા નામનો ઘટા ખજાવીને સર્વ દેવ દેવીઓને ભગવાનની પાસે વંદના માટે ચાલવા સારૂ સૂચના કરી. પછ તે દેવે તે પ્રમાણે જ કર્યું.
સૂર્યોભના વર્ણનથી વિશેષ કેવળ એટલું જ છે કે આના યાનવિમા એક હજાર ચાજન વિસ્તારવાળું હતું અને સાડા ત્રેસઠ ચાજન ઊંચું હતુ
For Private and Personal Use Only