________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
निरयापलिकासत्र सह, पदातिका पादचारिणः पदाविकै पादचारिभिः सह, अन्योऽन्यः परस्परैः साई-सह संपलग्ना-योढुं सम्मिलिताः' चकारः शस्त्रादिजनितमहारादिसमुच्चायक' अपि-निश्चयेन अभूवन्-जाताः ।
ततः खलु ते द्वयोरपि राज्ञोरनीके निजकखामिशासनानुरक्तेस्वस्वामिनिदेशपरायणे महान्तं विशालं जनक्षयं-जननाशं जनवधं-जनताडनं मुशलादिना, जनप्रम-गदादिना भटानां चूर्णीकरणम् जनसंवर्तकल्पं अजासंहारसदृशं नृत्यत्कबन्धवारभीम-नटच्छिरोरहितशरीरसमूहभयानकं रुधिर
उसके बाद उन दोनों राजाओंके योद्धा अपने २ स्वामीकी आज्ञामें अनुरक्त हो अत्यधिक मनुष्योंका क्षय, मनुष्योंका वध, मनुष्योंका मर्दन, एवं मनुष्योंका संहार करते हुए तथा नाचते हुए धडोंके समूहसे भयंकर और शोणितसे भूमिको कीचडमयी बनाते हुए एक दूसरेके साथ लडने लगे।
उसके बाद वह काल कुमार तीन २ हजार हाथी, वोडे और रथ, तथा तीन करोड मनुष्योंके साथ गरुडव्यूहके अपने ग्यारहवें स्कन्ध अर्थात् भागके द्वारा रथमुशल संग्राम करता हुआ सैनिकोंका संहार हो जानेके बाद जिस प्रकार भगवानने काली देवीको कहा है उसी प्रकार वह मारा गया ।
ત્યાર પછી તે બન્ને રાજાઓના યોદ્ધાઓ પોતપોતાના સ્વામીની આજ્ઞામાં અનુક્ત થઈને ઘણુ મનુષ્યનો નાશ, મનુષ્યોને વધ, મનુષ્યનાં મર્દન અર્થાત મનુષ્યને સંહાર કરતા કરતા તથા નાચતા થકા ઘડેના સમૂહથી ભયંકર અને હીથી રણભૂમિને કચડવાળી બનાવતા બનાવતા એકબીજા સાથે લડવા લાગ્યા.
ત્યાર પછી તે કલકુમાર ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા અને રથ તથા ત્રણ કરડે મનુષ્યની સાથે ગરૂડબૂકના પોતાના અગીયારમાં સ્કંધ અર્થાત્ ભાગ દ્વારા રથ સુશલ સંગ્રામ કરતા કરતા, સેનકેનો સંહાર થઈ ગયા પછી, જેવી રીતે ભગવાને કાવી દેવાને કહ્યું, તે પ્રકારે તે માર્યા ગયા.
For Private and Personal Use Only