________________
Shri Mahavir Jain Aradhana Kendra
२०८
www.kobatirth.org
निरयावलकासूत्र
उसके बाद वह चेटक राजा अपने कौटुम्बिक पुरुषोंको बुलवाता है और
लानेकी आज्ञा देता है । कूणिकके
उनसे अपना आभिषेक्य हाथीको सज्जित करके समान वह भी अपने पट्ट हाथीपर चढता है ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वहाँसे वह चेटक राजा तीन २ हजार हाथी, घोडे, रथ और तीन करोड सैनिकों के साथ कूणिकके समान ही अपनी वैशालीनगरीके बीचो-बीच होकर जहाँ अठारहों गणराजा थे वहाँ आया ।
और वहाँ वह चेटक राजा सत्तावन हजार हाथी, सत्तावन हजार घोडे, सत्तावन हजार रथ, और सत्तावन कोटि सैनिकोंसे परिवेष्टित हो सभी प्रकारके साज-बाज और बाजे-गाजेके साथ अच्छे स्थानोंमें प्रातः कालिक भोजन करते हुए थोडी २ दूरपर डेरा डालकर विश्राम करते हुए विदेह देशके बीचो-बीचसे होते हुए जहाँ देशका प्रान्त - सीमाभाग था वहाँ आया । वहाँ आकर अपने शिबिर तैयार करवाया और लडाईके लिये राजा कूणिककी प्रतीक्षा करने लगा ।
ત્યાર પછી તે ચેટક રાજા પાતાના કૌટુમ્બિક પુરૂષોને ખેલાવે છે અને તેમને પેાતાના આભિષેકય (પટ્ટ) હાથી સજ્જ કરી લાવવા આજ્ઞા આપે છે કૃણિકની પેઠે તે પણ પાતાના પટ્ટ હાથી પર બેસે છે.
ત્યાંથી તે ચેટક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘેાડા રથ અને ત્રણ કરોડ સૈનિકા સાથે કૂણિકની પેઠેજ પાતાની વૈશાલી નગરીની વચમાં થઈને જયાં તે અઢાર ગણરાજા હતા ત્યાં આવ્યા.
અને ત્યાં તે ચેટક રાજા સતાવન હજાર હાથી, સતાવન હજાર ઘેાડા સતાવન હજાર રથ તથા સતાવન કરાડ સૈનિકાથી ઘેરાઈને તમામ પ્રકારના સાજ આજ અને વાજા ગાજાંની સાથે સારાં સારાં સ્થાનામાં પ્રાતઃ કાલિક ભાજન કરતા ચકા, ઘેાડે થાડે દૂર મુકામ કરતા ચકા, વિશ્રામ લેતા થયા, વિદેહ દેશની વચ્ચેાવચ્ચ થઈને જયાં દેશની સરહદ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને પેાતાની છાવણી તૈયાર કરાવી. અને લડાઇ માટે રાજા કૂણિકની રાહ જોવા લાગ્યા.
For Private and Personal Use Only