________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनी टीका राजा कूणिक-चेटकको युद्ध तैयारियां २०१
काल आदि दस कुमारोंके आनेके बाद वह कूणिक राजा अपने कौटुम्बिक पुरुषोंको बुलाता है और बुलाकर इस प्रकार कहता है-हे देवानुप्रियो ! शीघ्रातिशीघ्र आभिषेक्य (पट्ट) हाथीको सजाओ तथा घोडे, हाथी, रथ और चतुरङ्गिणी सेनाको संनद्ध करो। मेरी आज्ञानुसार तैयारी कर मुझे सूचित करो। राजा कूणिककी इस आज्ञाको सुनकर उन्होंने राजाके कथनानुसार सभी कार्य करके राजाको सूचित किया ।
उसके बाद वह कूणिक राजा जहाँ स्नानगृह था वहाँ आया, और स्नानादि कृत्योंसे निवृत्त हो, वहांसे निकलकर जहाँ बाहरी सभामण्डप था वहाँ पहुँचा ।
और वहाँ आकर वह राजा सभी प्रकारसे सुसज्जित हो अपने आभिषेक्य हाथी पर चढा।
उसके बाद वह कूणिक राजा तीन २ हजार हाथी घोडे रथ और तीन करोड सैनिकोके सहित सभी रणसामग्रियोंके साथ चम्पानगरीके मध्यसे होकर निकला,
કાલ આદિ દશ કુમારે આવ્યા પછી કૂણિક રાજા પિતાના કૌટુંમ્બિક પુરૂષને બોલાવીને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયે! એકદમ જલદીથી આભિષેકય (પટ્ટ) હાથીને સજા તથા ઘોડા હાથી રથ અને ચતુરંગિણ સેનાને તૈયાર કરો. મારી આજ્ઞા પ્રમાણે તેયારી કરી મને ખબર આપે. રાજા કિની આ આજ્ઞાને સાંભળી તેઓએ રાજાના કહેવા પ્રમાણે બધાં કાર્ય કરી રાજાને ખબર આપી.
ત્યાર પછી તે ણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં આવ્યા અને સ્નાન આદિ કર્યેથી નિવૃત્ત થઈ ત્યાંથી નીકળી જ્યાં બહારને સભામંડપ હતો ત્યાં પહોંચ્યા અને ત્યાં આવીને તે રાજા તમામ પ્રકારે સુસજિજત થઈને પિતાના આભિષેકય હાથી ઉપર બેઠા.
ત્યાર પછી તે કુણિક રાજા ત્રણ ત્રણ હજાર હાથી ઘોડા રથ તથા ત્રણ કરોડ સેનિક સહિત તમામ યુદ્ધની સામગ્રીઓ સાથે ચંપા નગરીના મધ્યભાગમાં २६
For Private and Personal Use Only