________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०२
निरयावलिकासूत्र
तएणं से चेडए राया इमीसे कहाए लढे समाणे नवमल्लइ-नवलेच्छइ-कासी-कोसलगा अट्ठारस वि गणरायाणो सदावेइ, सद्दांवित्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया ! वेहल्ले कुमारे कूणियस्स रनो असंविदिते
छायाततः खलु स चेटको राजा अस्याः कथाया लब्धार्थः सन् नवमल्लकि-नवलेच्छकि-काशी-कौशलकान् अष्टादशापि गणराजान् शब्दयति, शब्दयिखा एवमवादीव-एवं खलु देवानुपियाः ! वैहल्यः कुमारः कणिकस्य
निकलकर जहाँ काल आदि दस कुमार थे वहाँ आया, और काल आदि दस कुमारोंसे मिला।
उसके बाद वह कूणिक राजा तेतोस हजार हाथी, तेतीस हजार घोडे, तेतीस हजार रथ और तेतीस करोड सैनिकोंसे घिरा हुआ सभी तरहकी सामग्री
क्त बाजे-गाजेके साथ शुभ स्थानोमें खान-पान करता हुआ थोडी २ दूर पर डेरा डालकर विश्राम करता हुआ अङ्ग देशके बीचो-बीचसे जहाँ विदेह देश. था, जहाँ, वैशाली नगरी थी, वहीं पर जानेका निश्चय किया ॥ ४३ ॥
થઈને નીકળ્યા. અને ત્યાંથી નીકળી જ્યાં કાલ આદિ દશ કુમારે હતા ત્યાં આવ્યા અને કાલ આદિ દશ કુમારને મળ્યા.
ત્યાર પછી તે કૃણિક રાજા તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘેડા તેત્રીસ હજાર રથ તથા તેત્રીસ કરેડ સેનિકેથી ઘેરાયેલા અને તમામ જાતની યુદ્ધ સામગ્રી યુક્ત થઈ વાજતે ગાજતે શુભ સ્થાનમાં ખાન-પાન કરતા કરતા થડે થોડે દૂર પર મુકામ કરતા કરતા વિશ્રામ લેતા થકા અંગ દેશની વચ્ચે-વચ્ચે થઈને જયાં વિદેહ દેશ હતું જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જાવાને નિશ્ચય કર્યો. (૪૩)
For Private and Personal Use Only