________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सुन्दरबोधिनी टीका राजा कूणिककी दश कुमारों से मन्त्रणा
सारा वृत्तान्त सुनाया ।
१९९
दूत वहाँसे चलकर वापस अपने राजा कूणिकके पास आया और उनको
कूणिक, दूतके मुखसे राजा चेटकका संवाद सुन दस कुमारोको बुलवाता है और उन्हें बुलवाकर इस प्रकार प्रियों ! वैहल्ल्य कुमार मुझसे बिना कुछ कहे ही सेचनक
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कोपारक्त हो काल आदि
कहता है - हे देवानु
गंधहाथी, अठारह लडी
हार, एव अपने अन्तःपुर परिवारके सहित सभी प्रकारकी गृहसामग्रियाँ लेकर चम्पानगरीसे निकल गया और निकलकर वैशालीनगरीमें राजा चेटकके पास जाकर रहने लगा है । इस समाचारको पाकर मैंने हाथी और हारके लिए अपने दो दूतों को दो बार भेजे लेकिन राजा चेटकने हमारी बातको स्वीकार नहीं किया, फिर मैंने तीसरे दूतको भेजा; परन्तु राजा चेटकने उसका अपमान कर उसे अपद्वार से निकाल दिया । इसलिये हे देवानुप्रियों ! हम लोगोंको चाहिये कि हम राजा का निग्रह करें |
ત ત્યાંથી ચાલીને પાછા પેાતાના રાજા કૂણિકની પાસે આવ્યા અને તેને સર્વ હકીક્ત સંભળાવી.
કૃણિક ના મેઢેથી રાજા ચેટકના સવાદ સાંભળી કાપથી રકત થઈ કાલ આદિ દશ કુમારોને ખેલાવે છે. તથા તેમને ખેલાર્વીને આ પ્રકારે કહે છે— હે દેવાનુપ્રિયા ! નૈહલ્ક્ય કુમાર મને કાંઈ પણ કહ્યા વગરજ સેચનક ગંધહાથી અને અઢાર સરના હાર અને પેાતાના અંત:પુર પરિવાર સહિત તમામ જાતની ગૃહસામગ્રી લઇને ચંપાનગરીથી નીકળી ગયા અને જઇને વૈશાલી નગરીમાં રાજા ચેટકની પાસે રહેવા લાગ્યા. આ સમાચાર જાણીને હાથી તથા હાર માટે મેં મારા એ તાને એ વાર માકલ્યા પણ રાજા ચેટકે મારી વાતને સ્વીકાર કર્યો નથી. પછી મેં ત્રીજા દૂતને મેાકલાવ્યે પણ રાજા ચેટકે તેનું અપમાન કરી તેને પાછલે દરવાજેથી કાઢી મૂક્યા. માટે હૈ દેવાનુપ્રિયે ! આપણા માટે આવશ્યક છે કે રાજા ચેટકને નિગ્રહ કરવા.
For Private and Personal Use Only