________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयावलिकासत्र पश्चाद्भागेनेत्यर्थः । दूरूढ-आरूढः, . युक्तम्-उचितं योग्यमिति यावत् , शेष मुगमम् ॥ ४३॥
कूणिक राजा तुझे आज्ञा देता है कि सेचनक गंधहाथी और अठारह लडीवाला हार मुझे अर्पित करे, व कुमार वैहल्ल्यको मेरे पास भेजदे, नहीं तो संग्रामके लिए तैयार होजा, राजा कूणिक सेना वाहन और शिबिरके साथ युद्धके लिए तत्पर होकर शीघ्र आरहा है।
वह चेटक राजा उस दूतके मुँहसे इस प्रकारका सन्देश सुनकर कोपसे आरक्त हो उठा और आँखें तडेरकर इस प्रकार कहने लगा-रे दूत ! मैं कूणिकको न तो सेचनक गंधहाथी और अठारह लडीवाला हार ही दे सकता हूँ, और न कुमार वैहल्ल्यको ही भेज सकता हू, तू जा और कह दे जो कूणिकको करना हो सो करे, युद्ध के लिए मैं तैयार हूँ। ऐसा कहकर वह उस दूतको अपमानित ( काला मुँहकर गधेपर बैठा ) कर नगरके पिछले द्वारसे निकाल देता है।
આજ્ઞા દે છે કે-સેચનક ગંધહાથી અને અઢાર સરવાળે હાર મને આપી અને કુમાર હલ્યને મારી પાસે મોકલી દે. અગર જો તેમ નહિ તે સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૃણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઈ તુરત આવી રહ્યા છે.
તે ચેટક રાજા તે દૂતના મેઢેથી આ પ્રકારને સંદેશો સાંભળીને કેથી લાલચળ થઈ ગયે તથા આંખે કાઢી આ પ્રકારે કહેવા લાગ્ય-રે દૂત! કૃણિકને ન તે સેચનક ગંધહાથી કે અઢાર સરવાળે હાર દઈ શકીશ કે ન તે કુમાર વૈવલ્યને પણ મોકલી શકીશ. માટે તું જા અને કહી દે કૃણિકને જે કરવું હોય તે કરે. યુદ્ધ માટે હું તૈયાર છું. એમ કહીને તે દૂતને અપમાનિત કરી (મોટું કાળું કરી ગધેડા પર બેસાડી) નગરના પાછલા દરવાજેથી કાઢી મૂકે છે.
For Private and Personal Use Only