________________
Shri Mahavir Jain Aradhana Kendra
- To
www.kobatirth.org
निरयावलकाल
दासदास्यादिसेवकवर्ग, तैः संपरिवृतः युक्तः वैहायस - विहाय एव वैहायसम् - गगनम्, शीकरैः पवनमक्षिप्तजलकणैः 'फुहारा ' इति भाषायाम्,
1
उसके बाद जब यह वृत्तान्त रानी पद्मावती को मिला तो उसके मनमें ऐसा विचार उत्पन्न हुआ कि - ' वैहल्ल्यकुमार सेचनक हाथी के द्वारा अनेक प्रकारकी क्रीडा करता है इसलिए वही राज्यलक्ष्मीके फलका उपभोग करता हुआ रहता है, न कि कूणिक राजा, इस लिये हमें इस राज्यसे और जनपदसे क्या लाभ ? यदि हमारे पास सेचनक हाथी नहीं है, इसलिए यही अच्छा हैं कि कूणिक राजासे कहूँ कि वे वैहल्ल्यसे वह सेचनक हाथी लेलें । ऐसा विचारकर जहाँ कूणिक राजा था वहाँ गयी, और जाकर हाथ जोडकर इस प्रकार बोली- हे स्वामिन् ! बैहल्ल्यकुमार सेचनक गन्धहस्ती के द्वारा अनेक प्रकारकी क्रीड़ा करता है, हे स्वामिन् ! यदि हमारे पास सेचनक गन्ध हाथी नहीं है तो इस राज्य और जनपदसे क्या लाभ ? | यह सुनकर राजा कूगिकने पद्मावती देवीके इस विचारका आदर नहीं किया और न उस बातकी ओर ध्यान दिया, केवल चुपचाप रह गया ।
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર પછી જ્યારે આ હકીકત રાણી પદ્માવતીના જાણવામાં આવી ત્યારે તેના મનમાં એવા વિચાર ઉત્પન્ન થયે કે–વૈહલ્યકુમાર સેચનક હાથી દ્વારા અને પ્રકારની ક્રીડા કરે છે માટે તેજ રાજ્યલક્ષ્મીના લના ઉપભેગા કરતે રહે નહિ કે કૂણિક રાજા, માટે અમને આ રાજ્યથી કે જનપદ્મથી શું લાભ તે અમારી પાસે સેચનક હાથી ન હેાય તેા હૈ, તેથી કૃણિક રાજાને કહ્યું કે વૈલ્ય પાસેથી તે સેચનક હાથી લઇ લે એજ સારૂં છે. એમ વિચાર કરી જયાં કૃણિક રાજા હતા ત્યાં ગઈ અને જઈને હાથ જોડી આ પ્રકારે ખેલી–હે સ્વામી ! વૈહલ્થકુમાર શૅચનક ગંધ હાથી દ્વારા અનેક પ્રકારની ક્રોડા કરે છે. હું સ્વામી ! જે આપણી પાસે સેચનક ગંધ હાથી ન હાય તેા આ રાજ્ય અને જનપદથી શું લાભ ?
વિચારને આદર કર્યાં
આ સાંભળી રાજા કૂણિક પદ્માવતી દેવીના આ નહિં કે ન તે વાત તરફ ધ્યાન દીધું. માત્ર ચુપચાપ રહ્યા.
For Private and Personal Use Only