________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरयालिकासत्र
उस दूतके मुखसे इस प्रकारका वचन सुनकर राजा कूणिक सहसा क्रोधसे जलने लगा और उसने तीसरी बार दूतको बुलाकर फिर कहा-हे देवानुप्रिय ! वैशालीनगरीमें जाओ, वहाँ जाकर राजा चेटकके पादपीठको अपने बायें पैरसे ठोकर मारकर भालेकी नोंकसे इस पत्रको देना। पत्र देकर शीघ्र ही क्रोधित होजाना, एवं क्रोधसे धगधगाते हुए त्रिवली और भ्रुकुटिको अपने ललाटपर खींचकर चेटक राजासे इस प्रकार कहो-रे मृत्युको चाहनेवाले–निर्लज ! बुरे परिणामवाले मूर्ख राजा चेटक ! वह कूणिक राजा तुझे आज्ञा देता है कि-सेचनक गंधहाथी और अठारह लडीबाला हार मुझे अर्पित करदे और कुमार वैहल्ल्यको मेरे पास भेजदे, नहीं तो संग्रामके लिए तैयार होजा, राजा कूणिक सेना, वाहन और शिबिरके साथ युद्धके लिए तत्पर होकर शीघ्र आ रहा है ॥ ४२ ॥
તે દૂતના મેથી એવાં વચન સાંભળીને રાજા કૃણિક તરત ક્રોધથી આગની જેમ ગરમ થઈ ગયે અને તેણે ત્રીજી વાર તને બેલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! વૈશાલી નગરી જા અને ત્યાં જઈ રાજા ચેટકના પારંપીઠને તારા ડાબા પગેથી કકર મારીને ભાલાની અણીથી આ પત્ર દેજે. પત્ર દઈને તુરત ક્રોધિત થઈ જજે અને ક્રોધથી આગની પેઠે ગરમ થઈ ત્રિવલી તથા કમરને કાલ ઉપર ખેંચી રાજા ચેટકને આમ કહેજે-રે મૃત્યુને ચાહનારા-નિર્લજજ ! ખરાબ પરિણામવાળા મૂર્ણ રાજા ચેટકતને કૃણિક રાજા અજ્ઞા દે છે કે સેચનક ગંધહાથી અને અઢાર સરવાળે હાર મને આપી દે અને કુમાર હિલ્યને મારી પાસે એકલી દે. અગર જો તેમ નહિ તે સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૃણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઈ તુરત આવી રહ્યા છે. (૪૨)
For Private and Personal Use Only