________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरवाचालिका
का"तएणं से कृणिए ' इत्यादि-शुभैः पशस्तः, वसतिपातराशेः-मार्ग. 'तपूर्ण से कूणिए '. इत्यादि. उसके बाद जब यह समाचार राजा कूणिकको ज्ञात हुआ तो उसने विचार किया कि वैहल्लकुमार मुझसे बिना कुछ कहे-सुने अपने अन्तःपुर परिवारके सहित, सेचनक गंधहस्ती, अठारह लडीवाला हार और सभी प्रकारकी गृहसामप्रियों को लेकर राजा आर्य चेटकके पास जाकर रहने लगा है, इस कारण मुझे उचित है कि दूत भेजकर सेचनक गंध हाथी और अठारह लडीवाला हार मंगा, ऐसा विचारकर दूतको बुलाता है और बुलाकर इस प्रकार कहता है:- . .
हे देवानुप्रिय ! वैशालीनगरीमें मेरे नाना चेटकके पास तुम जाओ उनके पास जाकर हाथ जोड जय-विजय शब्दके साथ राजाको बधाकर इस प्रकारसे कहा है स्वामिन् ! राजा कूणिक इस प्रकार विज्ञप्ति करते हैं कि मुझसे बिना कुछ कहे
'तएणं से कृणिए' या
ત્યાર પછી જ્યારે આ સમાચારની રાજા કુણિકને ખબર પડી ત્યારે તેણે વિચાર કર્યો કે વહ°ય કુમાર મને કંઈ પણ કહ્યા-સાંભળ્યા વગરજ પિતાના અંત:પુર પરિવાર સહિત સેચનક ગંધ હાથી, અઢાર સરને હાર અને તમામ પ્રકારની ગૃહસામગ્રી લઈને રાજા આર્ય ચેટકની પાસે જઈને રહ્યો છે. આ કારરણથી મારે માટે એગ્ય છે કે દૂત મોકલીને સેચનક ગંધ હાથી અને અઢાર સરને હાર મંગાવી લઉં. એ વિચાર કરી દૂતને બેલાવી આમ તેને કહે છેહે દેવાનુપ્રિય! વૈશાલી નગરીમાં મારા નાના ચેટકની પાસે તું જા. તેની પાસે જઈ હાથ જોડીને જય-વિજ્ય શખથી રાજાને વધાવીને આ પ્રકારે કહે જે—હે સ્વામિન! રાજા કુણિક આ પ્રકારે વિજ્ઞપ્તિ કરે છે કે મને કાંઈ પણ કહ્યા વગરજ
For Private and Personal Use Only