________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरवावलिकास्त्र वत्र गखा' वीतरागवचनामृतपानाभावात् तापसः क्रोधामिना प्रज्वलितः सदधर्मश्रद्धारहितोऽसौ श्रेणिकं द्विषन् आर्तरौद्रध्यानपूर्वकं मनस्येव चिन्तयति-'तिलतुषमात्रमपि यदि मे तपःफलं तदाऽहं जन्मान्तरेऽस्य राजो दुःखदो भवेयम्' इति विचार्य परभवदुःखदायकनिदानं कृतवान् । - ततो राजा तापसनिकटमागतः । तत्र तापस उवाच-हे राजन् ! यो भूयो मां निमन्त्र्यत्वं विस्मरसि, 'अथ सर्वथा यावजीवं चतुर्विधाहारं परित्यज्य परभवे तव दुःखदो भवेयम् । एतादृशं प्रतिज्ञातवानस्मि ।
तापस अपने आश्रममें आकर, वीतरागके वचनरूपी अमृतपानके बिना क्रोधाग्रिसे बलता हुआ शुद्ध धर्मकी श्रद्धासे रहित होनेके कारण, श्रेणिक राजासे द्वेष करता हुआ आते-रौद्र-ध्यानपूर्वक इस प्रकार अपने मनमें विचारने लगा-'यदि तिलतुषके बराबर भी मेरी तपश्चर्याका फल हो तो मैं चाहता हूँ कि-इस राजा श्रेणिकको अगले जन्ममें दुःखदायी होऊँ ' ऐसा विचारकर जन्मान्तरमें दुःख देनेवाला निदान (नियाणा ) किया।
उसके बाद राजा तापसके पास आया । तापसने राजासे कहा-हे राजन् । हूँ मुझे बार२ न्यौता देकर भूल जाता है, आज मैंने ऐसी प्रतिज्ञा करली है कि-' यावज्जीव चारों प्रकारके आहारको त्याग कर परभवमें तुम्हारे लिये दुःखदायी बनें।
તાપસ પિતાના આશ્રમમાં આવી વીતરાગના વચનરૂપી અમૃતપાન વગરને
ધરૂપી અગ્નિથી બળ બળને શુદ્ધ ધર્મની શ્રદ્ધાથી રહિત રહેવાના કારણે શ્રેણિક રાજાને દ્વેષ કરતો આર્ત-રૌદ્રધ્યાનપૂર્વક આ પ્રકારે પોતાના મનમાં વિચારવા લાગ્યું.
જે તિલતુષ (તલનાં ક્રેતાં) ની બરાબર પણ મારી તપશ્ચર્યાનું ફળ હોય તે હું ઈચ્છું છું કે-“હું આ રાજા શ્રેણિકને જન્માંતરમાં દુઃખદાયી થાઉ” આમ વિચાર કરી જન્માંતરમાં દુઃખ દેવાવાળે થવા નિદાન (નિયાણું) કર્યું.
ત્યાર પછી રાજા તાપસની પાસે આવ્યા તાપસે રાજાને કહ્યું- હે રાજની ન મને વારે વારે નિમંત્રણ દઈને ભૂલી જાય છે આજ મેં એવી પ્રતિજ્ઞા કરી છે
જ્યાં સુધી જીવું ત્યાં સુધી ચારે પ્રકારના અ.હારનો ત્યાગ કરી પરભવમાં તમને भायी था.'
For Private and Personal Use Only