________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुन्दरबोधिनो टोका कूणिक - श्रेणिकका वैरकारण
ततो युद्धे निवृत्ते राजा तापसमुपगम्याऽपराधक्षमां पारणां प्रार्थयामास । तापसः क्षमां पारणां च स्वीकृत्य चतुर्थमासानन्तरं राजङ्कारमागतः सर्वान् पुत्रजन्मोत्सव निमग्नानवलोक्य पारणामकृत्वा परावृत्तः । उत्सवानन्तरं भूपः स्वभृत्यान् पृष्टवान् - भो ! किं तापसः पारणार्थमागतवान् ? । भृत्यैः कथितम् - पारणामकृत्वैव गतवानसौ स्वाश्रमे ।
पुनः
१६५.
उसके बाद लडाईसे अवकाश मिलनेपर राजा तापसके पास आया और अपनी विपदा सुनाकर क्षमायाचना की तथा पारणा करनेके लिए पुनः प्रार्थना की । तापसने राजाको क्षमा कर दिया और पारणा के लिए उनके यहाँ आना स्वीकार करें लिया । चौथे मासके समाप्त होनेपर पारणा के लिये राजाके दरवाजेपर आया । संयोगसे उसी दिन राजाके घर लडका पैदा हुआ । अपने अन्तःपुरपरिजनके सहित राजा उसी समारोह में संलग्न था इसलिये राजाको तापसके आनेका ध्यान बिलकुल नहीं रहा । ताप पारणाके लिये मिक्षा न पाकर लौट गया । उत्सव बीतनेपर राजाने अपने परिचारकोंसे पूछा- क्या तापस पारणाके लिए आया था ? उन्होंने कहा -देव ! एक तापस पारणा के लिये आया था किन्तु वह पारणा किये बिना ही अपने आश्रमको लौट गया ।
ત્યાર પછી લડાઈથી ફુરસદ મળ્યા પછી રાજા તાપસની પાસે આવ્યે અને પેાતાની વિપત સંભળાવી ક્ષમા માગી અને પારણાં કરવા માટે ફ્રીને પ્રાર્થના કરી. તાપસે રાજાને ક્ષમા કરી દીધી તથા પારણાં માટે તેને ત્યાં આવવાના સ્વીકાર કર્યો.
ચેાથા માસ સમાપ્ત થતાં તે પારણાં માટે રાજાને દ્વારે આવ્યા. સોગથી તેજ દિવસે રાજાને ઘેર છે!કરી જનમ્યા. પેાતાના અંત:પુરના પરિજના સાથે રાજા તે પ્રસંગમાં લાગેલા હતા આથી રાજાને તાપસ આવવાનું બિલકુલ ધ્યાનમાં ન રહ્યું. તાપસને પારણાં માટે ભિક્ષા ન મળવાથી પાછા ગયા.
For Private and Personal Use Only
6
ઉત્સવ વીતી ગયા પછી રાજાએ પેાતાના પરિચારકા (નાકરા) ને પૂછ્યુંતાપસ પારણાં માટે આવ્યા હતા ?' તેઓએ કહ્યું- હે દેવ ! એક તાપસ પાર માટે આવ્યા હતા પણ તે પારણાં કર્યાં વિનાજ પેાતાને આશ્રમે પાછે થયું.